ભારત અને દુનિયાને હચમચાવી નાખનાર 26/11 ની મુંબઈ ઘટના પર બનેલી 'મુંબઈ હોટલ' ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ વાતની જાણકારી ZEE સ્ટુડિયોએ હાલમાં જ પોતાના ટ્ટીટર એકાઉન્ટ પર કરી આપી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, દેવ પટેલ, અર્મી હૈમર, નાજનીન બોનાદી, જેસન ઈસાક મુખ્ય ભૂમિકામાં નજર આવશે અને અંથોની મારસે આ ફિલ્મને ડીરેક્ટ કરી છે. આ ફિલ્મ દુનીયાભરમાં 29 માર્ચે રીલીઝ થશે, પરંતુ કોઈ કારણોસર ભારતમાં આ ફિલ્મ પછી રિલીઝ કરવામાં થશે.
-
#ZeeStudios & #ProlificPictureWorks to release a critically-acclaimed film #HotelMumbai in India this summer. Applauded at multiple international film festivals, the film stars #DevPatel, @AnupamPKher, @armiehammer, @NazaninBoniadi among others & directed by #AnthonyMaras. pic.twitter.com/619VYDGMJt
— Zee Studios (@ZeeStudios_) April 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#ZeeStudios & #ProlificPictureWorks to release a critically-acclaimed film #HotelMumbai in India this summer. Applauded at multiple international film festivals, the film stars #DevPatel, @AnupamPKher, @armiehammer, @NazaninBoniadi among others & directed by #AnthonyMaras. pic.twitter.com/619VYDGMJt
— Zee Studios (@ZeeStudios_) April 3, 2019#ZeeStudios & #ProlificPictureWorks to release a critically-acclaimed film #HotelMumbai in India this summer. Applauded at multiple international film festivals, the film stars #DevPatel, @AnupamPKher, @armiehammer, @NazaninBoniadi among others & directed by #AnthonyMaras. pic.twitter.com/619VYDGMJt
— Zee Studios (@ZeeStudios_) April 3, 2019
ZEE સ્ટુડિયોએ અને 'પ્રોલિફિક્સ પિક્ચર્સ' એ આ ફિલ્મને ટૂંક સમયમાં ભારતમાં રિલીઝ કરવા માટે કામ શરૂ કર્યું છે. આ માહિતી 'ZEE સ્ટુડિયો' તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્વિટ કરી આપી છે. જેમાં લખ્યુ છે કે,"ZEE સ્ટુડિયોઝ" અને "પ્રોલિફિક પિક્ચર્સ" આ ઉનાળામાં વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મ 'હોટેલ મુંબઇ'ને ભારતમાં રિલીઝ કરવા માટે કામ કરી રહ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ZEE સ્ટુડિયોના CEO શારિક પટેલે એક નિવેદનમાં જણાવ્યુ કે, આ ફિલ્મ આશા, બહાદુરી અને કરુણાની અસાધારણ કથા છે. આ એક મનોરંજક અને ર્હદયને સ્પર્શતી કહાની છે. જે દર્શકોને સિનેમાઘરની બહાર નીકળીને પણ લાંબા સમય સુધી યાદ રહેશે.