ETV Bharat / science-and-technology

ટ્વિટર વેરિફિકેશન પોલિસીમાં ફેરફાર, PM મોદીની ટિક બદલાઈ - ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન શરૂ

ટ્વિટરે વેરિફિકેશનની પોલિસીમાં ફેરફાર(Twitter changes verification policy) કર્યો છે. એ ત્રણ રંગ વર્ગોમાં વહેંચાયેલું છે. કંપનીઓને ગોલ્ડ ટિક, સરકારોને ગ્રે ટિક અને સામાન્ય નાગરિકોને બ્લૂ ટિક મળશે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જો બિડેનના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવી દેવામાં આવ્યું છે. તેમના હેન્ડલ્સમાં ગ્રે ટિક્સ દેખાવા લાગ્યું છે.(PM Modis Twitter account Tick change )

ટ્વિટરે વેરિફિકેશન પોલિસીમાં ફેરફાર
ટ્વિટરે વેરિફિકેશન પોલિસીમાં ફેરફાર
author img

By

Published : Dec 20, 2022, 12:17 PM IST

Updated : Dec 20, 2022, 4:01 PM IST

લોસ એન્જલ્સ(US): ટ્વીટરની નવી વેરિફિકેશન સિસ્ટમના રંગો હવે સાઈટ પર દેખાઈ રહ્યા છે. સરકારી અધિકારીઓ અને બહુપક્ષીય સંસ્થાઓના ટ્વિટર એકાઉન્ટના નામ પર હવે ગ્રે ટિક(Twitter's grey verification mark for government officials) દેખાઈ રહ્યા છે. આ વસ્તુ પહેલાથી જ કેટલીક પ્રોફાઇલ પર દેખાઈ ચુકી છે. જ્યારે તે હજી પણ સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી, હાલમાં તે પીએમ મોદી(PM Modi's verification mark changed) અને યુએસ પ્રમુખ જો બિડેન સહિત માત્ર કેટલાક એકાઉન્ટ્સ પર જ દેખાય છે. (PM Modis Twitter account Tick change )

ટ્વિટરે વેરિફિકેશન પોલિસીમાં ફેરફાર
ટ્વિટરે વેરિફિકેશન પોલિસીમાં ફેરફાર

ત્રણ વર્ગોમાં વિભાજિત રંગ: 13 ડિસેમ્બરે ટ્વિટરે વેરિફિકેશનની પોલિસીમાં ફેરફાર(Twitter changes verification policy) કર્યો છે. સીઈઓ એલોન મસ્કે ટ્વિટર પર જ તેમની નવી વેરિફિકેશન સિસ્ટમની જાહેરાત કરી હતી. સ્પેસએક્સ અને ટ્વિટરના માલિક મસ્કએ કહ્યું હતું કે કંપનીઓ માટે ગોલ્ડ ટિક, સરકારી એકાઉન્ટ્સ માટે ગ્રે ટિક અને વ્યક્તિઓ માટે બ્લુ ટિક હશે. આ સાથે, તમામ વેરિફાઇડ એકાઉન્ટ્સને મેન્યુઅલી પ્રમાણિત કરવાનું કહેવામાં આવ્યું હતું.

ટ્વિટરે વેરિફિકેશન પોલિસીમાં ફેરફાર
ટ્વિટરે વેરિફિકેશન પોલિસીમાં ફેરફાર

આ પણ વાંચો: રશિયન સ્પેસ કેપ્સ્યુલમાં લીકેજ, સોયુઝનું ઝડપી કરી શકે છે લોન્ચિંગ

PM મોદીની ટિક બદલાઈ: ટ્વિટર એ ગ્રે વેરીફાઈ ટિક લોન્ચ કર્યા પછી, તે પણ આજે લાઈવ થઈ ગયું. જો કે, તે હાલમાં પીએમ મોદી અને યુએસ પ્રમુખ જો બિડેન સહિત માત્ર કેટલાક એકાઉન્ટ્સ પર જ દેખાય છે. મસ્કે અગાઉ અલગ-અલગ સંસ્થાઓ અને વ્યક્તિઓ માટે અલગ-અલગ રંગોના ઉપયોગ વિશે ટ્વિટ કર્યું હતું, પરંતુ બાદમાં સ્પષ્ટતા કરી હતી. ધ વર્જના એક અહેવાલ અનુસાર, ટ્વિટરના પોતાના ટ્રસ્ટ અને સુરક્ષા કર્મચારીઓની ચેતવણીઓ છતાં માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મનું 'ટ્વિટર બ્લુ' સબસ્ક્રિપ્શન શરૂ થઈ ગયું છે.

વર્તમાન મલ્ટી-કલર્ડ વેરિફિકેશન સિસ્ટમ પર બોલતા મસ્કે તેને મુશ્કેલ પરંતુ જરૂરી પગલું ગણાવ્યું. નોંધપાત્ર રીતે, મસ્કે ટ્વિટર ખરીદ્યા પછી ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આમાં ફેક એકાઉન્ટ બંધ કરવાનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: હવે ટ્વિટર પર આ કામ નહીં કરી શકો, આ કંપનીઓ પર મુક્યો પ્રતિબંધ

Last Updated : Dec 20, 2022, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.