ETV Bharat / science-and-technology

કાર માટે આવી રહ્યું છે ઈનવિઝિબલ સ્પીકર, પાસપોર્ટ જેવા આકારમાં દેખાશે અદ્ભુત

LG ડિસ્પ્લે ટૂંક સમયમાં બજારમાં ઈનવિઝિબલ સ્પીકર્સ લાવવાની યોજના (LG develops Invisible Sound Technology for Car) ધરાવે છે. ઓટોમોબાઈલ માટે આ એક નવી સાઉન્ડ ટેકનોલોજી (new sound technology for automobiles) છે. તે પરંપરાગત સ્પીકરથી અલગ હશે અને બહારથી દેખાશે નહીં.

Etv Bharatકાર માટે આવી રહ્યું છે 'ઈનવિઝિબલ' સ્પીકર, પાસપોર્ટ જેવા આકારમાં દેખાશે અદ્ભુત

author img

By

Published : Nov 24, 2022, 3:53 PM IST

સોલ: LG ડિસ્પ્લેએ જાહેરાત કરી છે કે, તેમણે 'થિન એક્ટ્યુએટર સાઉન્ડ સોલ્યુશન' વિકસાવ્યું (LG develops Invisible Sound Technology for Car) છે. જેને તે ટૂંક સમયમાં બજારમાં લાવવાની યોજના ધરાવે છે. ઓટોમોબાઈલ માટે આ એક નવી સાઉન્ડ ટેકનોલોજી (new sound technology for automobiles) છે. તે પરંપરાગત સ્પીકરથી અલગ હશે અને બહારથી દેખાશે નહીં.

ઈનવિઝિબલ સ્પીકરની ખાસિયત: વૉઇસ કોઈલ, શંકુ અને ચુંબક જેવા ઘટકોને કારણે સ્પીકર્સ સામાન્ય રીતે મોટા અને ભારે હોય છે. LG ડિસ્પ્લેની ફિલ્મ ટાઈપ એક્સાઈટર ટેક્નોલોજી 'પાતળા એક્ટ્યુએટર સાઉન્ડ સોલ્યુશન'ને અત્યંત નાજુક અને હળવા બનાવ્યુ છે, જે તેને કાર માટે લગભગ અદ્રશ્ય સ્પીકર બનાવ્યુ છે. નવા સ્પીકરની જાડાઈ 2.5 mm હશે. તે પાસપોર્ટ સાઇઝ (150 mm x 90 mm) માં આવશે. તે ખૂબ જ હલકું છે. તેનું વજન બે સિક્કા બરાબર 40 ગ્રામ જેટલું જ છે. જેને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

અત્યાધુનિક ટેક્નોલોજી: LG ડિસ્પ્લેના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટ ડિવિઝનના વડા યેઓ ચુન હોએ નિવેદનમાં જણાવ્યુ કે, "અમે જગ્યા, ડિઝાઇન અને પર્યાવરણને અનુકૂળ પરિબળોને વધારવા માટે અમારી અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પરંપરાગત રીતે મોટા અને ભારે સ્પીકર્સનું સ્થાન સફળતાપૂર્વક ઉચ્ચ ગુણવત્તાની 'ઈનવિઝિબલ' સાઉન્ડ સિસ્ટમમાં રૂપાંતરિત કર્યુ છે અને આગલા સ્તરના અવાજનો અનુભવ આપે છે. આ એક નવો અને અનોખો અનુભવ છે. આવું પહેલા ક્યારેય બન્યું નથી.

કાર માટે ઈનવિઝિબલ સ્પીકર: ડિસ્પ્લે પેનલ અને કાર બોડીની અંદરની વિવિધ એસેસરીઝને વાઇબ્રેટ કરવા માટે ડિવાઈઝ એક અનોખી ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. વધુમાં સ્પીકરની કોમ્પેક્ટ સાઈઝ અને ઈનોવેટિવ ફોર્મ ફેક્ટર ઓડિયો ગુણવત્તામાં વધારો કરશે. તે ડેશબોર્ડ, હેડલાઇનર, પિલર અને હેડરેસ્ટ સહિત કારના વિવિધ ભાગોમાં ઇન્સ્ટોલ કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.