ETV Bharat / science-and-technology

માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એક્સપી રિલીઝ થયાને 19 વર્ષ પૂર્ણ

શું તમે જાણો છો કે, વિન્ડોઝ એક્સપીને પ્રથમ વખત 25 ઓક્ટોબર 2001માં ટાઈમ્સ સ્કવ્યારના મૈરિયટ માર્કિસ થિએટરમાં આયોજિત એક કાર્યક્રમમાં રિલીઝ કરવામાં આવ્યું હતુ. માઈક્રોસોફ્ટના ચેરમેન અને મુખ્ય સૉફ્ટવેર આર્કિટેક્સ બિલ ગેટસની સાથે પીસી ઉદ્યોગના લીડર અને કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

માઇક્રોસોફ્ટ વિન્ડોઝ
માઇક્રોસોફ્ટ વિન્ડોઝ
author img

By

Published : Oct 26, 2020, 10:46 AM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

હૈદરાબાદ : માઇક્રોસોફ્ટ કૉર્પે 19 વર્ષ પહેલા આજના દિવસે 2001માં દુનિયાની વ્યાપારિક રાજધાની ન્યૂયૉર્ક સિટીમાં એક ઉત્સવની સાથે વિન્ડોઝ એક્સપીની વિશ્વવ્યાપી ઉપલબ્ધતાની જાહેરાત કરી હતી.ગ્રાહક હવે નવા માઈક્રોસોફ્ટ વિન્ડોઝ એક્સપી ઑપરેટિંગ સિસ્ટમને નવા પર્સનલ કોમ્યૂટર અને દુનિયાભરના રિટેલ સ્ટોર્સમાં મેળવી શકે છે.

માઇક્રોસોફ્ટના ચેરમેન અને મુખ્ય સૉફ્ટવેર આર્કિટેક્સ બિલ ગેટસે માઇક્રોસોફ્ટના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ પ્રોડક્ટ લૉન્ચમાં પીસી ઉદ્યોગના લીડરની સાથે 50થી વધુ માઇક્રોસોફ્ટ ભાગીદારો, ન્યૂયૉર્કના મેયર રુડી ગિયુલિયાનીએ એક વિશેષ સ્વાગતમાં ભાષણ રજુ કર્યું હતુ.

વિન્ડોઝ એક્સપી તેના વિભાજનકારી રુપ બાદ વિન્ડોઝનો સૌથી શ્રેષ્ઠ વર્ઝન હતું. તે માઈક્રોસોફ્ટના વ્યાપાર અને ગ્રાહકો ઉત્પાદનોને એકીકૃત કરે છે. જેનો અર્થ છે કે, આના ગ્રાહકોના વર્ઝનમાં ખુબ સારી સુરક્ષા અને સ્થિરતા હતી.

કેટલાક વર્ઝનની સાથે એક ઓએસનો નવો દ્રષ્ટિકોણ જોડવામાં આવ્યું હતુ. આ કારણે અમે વિન્ડોઝ એક્સપી હોમ એડિશન અને વિન્ડોઝ એક્સપી પ્રોફેશનલ મળ્યું છે. જેમાં વિશાળ સર્વિસ પૈક 2 અપડેટમાં નવી સુવિધાઓનો એક સમૂહ જોડવામાં આવ્યો હતો. આ 2001-2007થી સૌથી લાંબા સમય સુધી ચાલનારા વિન્ડોઝ ઓએસ બન્યું હતુ.

  • સંક્ષિપ્તમાં એક્સપી કહેનારા માઈક્રોસોફ્ટ વિન્ડોઝ એક્સપીને વ્હિસ્લર નામ આપવામાં આવ્યું હતુ. આ વિન્ડોઝ અનુભવ માટે નાનું છે. વિન્ડોઝ એક્સપી એક ઑપરેટિંગ સિસ્ટમ છે. જે પ્રથમ વખત 25 ઓક્ટોબર 2001માં માઈક્રોસોફ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતુ અને વિન્ડોઝ 9x / ME અને વિન્ડોઝ NT / 2000 વચ્ચે મદદ માટે ડિઝાઈન કરવામાં આવી હતી. વિન્ડોઝ એક્સપીનું અપગ્રેડ, વિન્ડોઝ 98, મી અને 2000 ગ્રાહકો માટે ઉપલબ્ધ હતુ.
  • વિન્ડોઝ એક્સપીના 2 પ્રાથમિક વર્ઝન એક્સપી હોમ એડિશન અને વિન્ડોઝ એક્સપી પ્રોફેશનલ છે.
  • હોમ એડિશન-ફુલ અથવા અપગ્રેડ અને માત્ર 32- બિટ
  • પ્રોફેશનલ- કુલ અથવા અપગ્રેડ અને માત્ર 32-બીટ અને માત્ર 64 બિટ સુધી
  • વિન્ડોઝ એક્સપી, વિન્ડોઝ એક્સપી એન અને વિન્ડોઝ એક્સપી હોમ એડિશન એનમાં ઉપલબ્ધ છે. જે માઈક્રોસોફ્ટ દ્વારા યૂરોપ સ્પર્ધાના આયુક્તની સાથે એક કરાર હેઠળ જાહેર કરેલા સંસ્કરણ છે. વિન્ડોઝ એક્સપી આ સંસ્કરણોમાં વપરાશકર્તા તેમના મીડિયા પ્લેયરની પસંદગી કરી શકે છે. તેમજ પોતાના કમ્પ્યુટર પર ડાઉનલોડ અને ઈનસ્ટોલ કરી શકે છે.

વિન્ડોઝ એક્સપીમાં માઈક્રોસોફ્ટ વિન્ડોઝના છેલ્લા વર્ઝનમાં ન મેળલા અલગ-અલગ ફીચર સામેલ છે. જે નીચે પ્રમાણે છે.

  1. નવું ઈન્ટરફેસ- સંપુર્ણ રીતે નવું રુપ અને લુક બદલવાની ક્ષમતા
  2. અપટેડ્સ-એક નવી સુવિધા જે સ્વસંચાલિત રુપથી ઈન્ટરનેટથી અપટેડ મેળવે છે.
  3. ઈન્ટરનેટ એક્સપ્લોરર 6- ઈન્ટરનેટ એક્સપ્લોરર 6 અને નવા આઈએમ સામેલ છે.
  4. બહુભાષી સમર્થન-વિભિન્ન ભાષાો માટે સમર્થન
  5. માઈક્રોસોફ્ટ વિન્ડોઝના છેલ્લા વર્ઝનની તુલનામાં વિશ્વસનીયતા વધે છે.

વિન્ડોઝ એક્સપી સિસ્ટમમાં આવશ્યકતા આ પ્રકારે છે.

  • 233 મેગા હર્ટ અથવા ઝડપી પ્રોસેસર
  • ન્યૂનતમ 64 એમબી રૈમ
  • 1.5 જીબી હાર્ડ ડ્રાઈવ સ્પેસ
  • સીડી-રોમ અથવા ડીવીડી ડ્રાઈવ
  • એસવીજીએ વીડિયો કાર્ડ
  • 100 ટકા સંગત માઈક્રોસોફ્ટ કી બોર્ડ અને માઉસ
  • અવાજની ક્ષમતા માટે સાઉન્ડ કાર્ડ
  • અપગ્રેડ માટે વિન્ડોઝ 98,98 એસઈ અથવા એમઈની આવશ્યકતા હોય છે.

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.