ETV Bharat / science-and-technology

માઇક્રોસોફ્ટે લૉન્ચ કર્યું કોવિડ 19 વૅક્સીન મેનેજમેન્ટ પ્લેટફોર્મ - કોવિડ 19 વૅક્સીન મેનેજમેન્ટ પ્લેટફોર્મ

કોવિડ 19 ની વૅક્સીન જલ્દી જ વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ થઇ શકે છે. માઇક્રોસોફ્ટે સરકારી અને સ્વાસ્થય સેવા ગ્રાહકો માટે એક વૅક્સીન મેનેજમેન્ટ પ્લેટફોર્મ લૉન્ચ કર્યું છે. એક્સેન્ચર, અવાનડે, ઇવોય અને માઝિક ગ્લોબલ જેવા માઇક્રોસોફ્ટના અન્ય પાર્ટનર્સ વૅક્સીન મેનેજમેન્ટ પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છે.

tech-microsoft- covid-19 vaccine
માઇક્રોસોફ્ટે લૉન્ચ કર્યું કોવિડ 19 વૅક્સીન મેનેજમેન્ટ પ્લેટફોર્મ
author img

By

Published : Dec 14, 2020, 12:29 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

હૈદરાબાદઃ માઇક્રોસોફ્ટે એક વૅક્સીન મેનેજમેન્ટ પ્લેટફોર્મ લૉન્ચ કર્યું છે. જે કોવિડ 19 વૅક્સીનને સુરક્ષિત રુપે બધા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે.

માઇક્રોસોફ્ટે એક નિવેદનમાં કહ્યું કે, અમારા પાર્ટનર્સ, કોવિડ 19 વૅક્સીનને બધા લોકો સુધી પહોંચાડવાનો પુરો પ્રયાસ કરશે. આ સાથે જ તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે સરકારી અને સ્વાસ્થય સેવા ગ્રાહકોની જરુરિયાતો અનુસાર, કોવિડ 19 વૅક્સીન તેમના સુધી પણ પહોંચાડી શકાય.

  • As part of our ongoing commitment to provide relief during the COVID-19 pandemic, we’re actively working with our partners and customers to deploy vaccine management solutions. Read more about our plans to help distribute vaccines safely and equitably: https://t.co/dMmJQyLFpO

    — Microsoft (@Microsoft) December 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

માઇક્રોસોફ્ટે ટ્વીટ કરીને જણાવ્યું કે, તેમના પાર્ટનર્સ, ગ્રાહકોની સાથે સક્રિય રુપે વૅક્સીન મેનેજમેન્ટ સૉલ્યૂશંસ માટે કામ કરી રહ્યા છે. જેનાથી તે રોહીઓ અને પ્રબંધકનું પંજીકરણ, ટીકાકરણ, રિપોર્ટિંગ, વિશ્લેષણ જેવા ચરણોને નિર્ધારણ કરી શકે.

માઇક્રોસોફ્ટના વર્લ્ડ હેલ્થકેર કમર્શિયલ બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ મેડિકલ ઓફિસર ડેવિડ શૉએ કહ્યું કે, માઇક્રોસોફ્ટમાં અમે દુનિયાભરમાં સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રના સંગઠનોની સાથે કામ કરી રહ્યા છીએ. જેનાથી વૅક્સીનની રિપોર્ટિંગ કરી શકાય.

કંપનીએ કહ્યું કે, આ વૅક્સીન મેનેજમેન્ટ પ્લેટફોર્મથી આરોગ્ય સંચાલકો અને ફાર્મસીઓ દરેક વૅક્સીનના પ્રભાવની દેખરેખ અને રિપોર્ટ કરી શકે છે. આ સાથે જ સ્વાસ્થય પ્રશાસક મોટી આબાદીઓમાં વૅક્સીનેશનના લક્ષ્યના લેખા-જોખા સરળતાથી કરી શકે છે.

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.