નવી દિલ્હી: ઈ.સ 1937માં ઉત્તર પ્રદેશના અલીગઢમાં જન્મેલી ઝરીનાના પરિવારને દેશના ભાગલા વખતે કરાચી (પાકિસ્તાન) સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. અલ્ઝાઈમર રોગને કારણે 25 એપ્રિલ 2020ના રોજ લંડનમાં હાશમીનું અવસાન થયું હતું. તે સમયે તે 83 વર્ષની હતી. ગૂગલે ભારતીય-અમેરિકન કલાકાર અને 'પ્રિન્ટમેકર' ઝરીના હાશ્મીને રવિવારે તેમના 86માં જન્મદિવસ પર વિશેષ 'ડૂડલ' દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી.
ગૂગલે ડૂડલના વર્ણનમાં કહ્યું:જરીના હાશમી એક મૂર્તિકાર, પ્રિટમેકર અે ચિત્ર બનાવા માટે જાણીતી હતી'આજનું ડૂડલ ભારતીય-અમેરિકન કલાકાર અને પ્રિન્ટમેકર ઝરીના હાશ્મીને તેમના જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.' પ્રિન્ટમેકર એવી વ્યક્તિ છે જે પ્રિન્ટ બનાવે છે. તેઓ મૂળભૂત રીતે આ ક્ષેત્રમાં એક શિલ્પકાર
આ ગેલેરી અમેરિકાની દુનિયાની: ગૂગલના જણાવ્યા અનુસાર, હાશ્મીએ 21 વર્ષની ઉંમરે ફોરેન સર્વિસ ડિપ્લોમેટ સાથે લગ્ન કર્યા અને વિશ્વની મુસાફરી શરૂ કરી હતી. તદનુસાર, હાશ્મીએ બેંગકોક, પેરિસ અને જાપાનમાં સમય વિતાવ્યો, જ્યાં તે પ્રિન્ટમેકિંગ અને આધુનિકતાવાદ જેવી કલા ચળવળોમાં સામેલ થઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝરીના હાશમી 1977માં ન્યૂયોર્કમાં રહેવા ગઈ હતી. ત્યાં તેણે મહિલાઓ અને ખાસ કરીને પેઈન્ટિંગ સાથે સંકળાયેલી મહિલા કલાકારોની મજબૂત વકીલની ભૂમિકા ભજવી હતી. આ પછી, ન્યૂયોર્ક ફેમિનિસ્ટ આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મહિલા કલાકારો માટે સમાન શિક્ષણની તકો ઉપલબ્ધ થઈ. 1980માં હાશ્મીએ AIR ગેલેરીમાં એક પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ ગેલેરી અમેરિકાની ત્રીજી દુનિયાની મહિલા કલાકારોનું પ્રદર્શન હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો:
- World's First Flying Car: દુનિયાની પહેલી ઉડતી કારને મળી ગઈ સરકારની મંજૂરી છે.
- Smartphone With Thermometer: સ્માર્ટફોન એપ થર્મોમીટરની જેમ કામ કરે છે, જે તાવને ચોક્કસ રીતે ઓળખે છે, જાણો કેવી રીતે કામ કરે છે
- Whatsapp Mobile No Login Feature: QR લોગિન વગર પણ કોમ્પ્યુટર પર લોગઈન થઈ શકે છે WhatsApp, જાણો કેવી રીતે