ETV Bharat / science-and-technology

AIનું આ નવું મોડેલ ક્રિપ્ટોકરન્સી માઇનિંગમાં મદદ કરશે - cryptocurrency miners

ક્રિપ્ટોકરન્સી માઇનિંગમાં થઈ રહેલા સુપર કમ્પ્યુટરના ઉપયોગને ચકાસવા માટે એક મજબૂત કૃત્રિમ મોડેલ બનાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેર વોચડોગ જલદી જ ક્રિપ્ટોકરન્સીના માઇનર્સ દ્વારા કમ્પ્યુટિંગ સંસાધનોની ચોરીને અટકાવવામાં મદદરૂપ થશે.

બિટકોઇન
બિટકોઇન
author img

By

Published : Aug 24, 2020, 7:32 PM IST

Updated : Feb 16, 2021, 7:52 PM IST

ન્યૂયોર્ક: સંશોધનકારોએ જાણીતા બિનાઇન કોડને બિટકોઇન માઇનિંગ કોડ સાથે સરખામણી કરીને તેની સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે. ભારતીય મૂળના વૈજ્ઞાનિકો પણ આ પરીક્ષણમાં સામેલ છે. એક પત્રિકામાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, સિસ્ટમે ગેરકાયદેસર ખાણકામ અને ગેરકાયદેસર AI વિશ્લેષણની સરખામણીમાં માઇનિંગ આપરેશને વધુ સારી રીતે ઓળખે છે.

યુએસમાં લોસ એલામોસ નેશનલ લેબોરેટરીના સંશોધનકાર ગોપીનાથ ચેન્નાપતિએ જણાવ્યું કે, "અમારું મજબૂત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ ક્રિપ્ટોકરન્સી માઇનિંગમાં સુપર કમ્પ્યુટરનો ઉપયોગ ચકાસવા માટે બનાવવામાં આવ્યો છે."તેમણે વધુમાં કહ્યું કે, યુરોપ અને અન્ય સ્થળોએ તાજેતરમાં થયેલા કમ્પ્યુટર બ્રેક-ઇન કેસોને જોતા આ ખૂબ મહત્વનું બની શકે છે.તેમણે કહ્યું કે આવા સોફ્ટવેર વોચ ડોગ ક્રિપ્ટોકરન્સી માઇનર્સ દ્વારા કિંમતી કમ્પ્યુટિંગ સંસાધનોની ચોરીને કાબૂમાં કરી શકે છે.ક્રિપ્ટોકરન્સી માઇનર્સ કમ્પ્યુટરના માધ્યમથી ગણતરી કરી મુદ્રાને ડિજિટલ રીતે શોધી શકે છે.

આ ક્રિપ્ટોકરન્સી માઇનર્સ ડિજિટલ રોકડ મેળવવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. કેટલાક માઇનર્સ એવા પણ છે જેમને લાગે છે કે સુપર કમ્પ્યુટરને હાઇજેક કરીને, તેઓ પોતાને સુરક્ષિત રાખી શકે છે.

સામાન્ય રીતે માનવ આરોપીને તેમના ફિંગરપ્રિન્ટના આધારે પકડવામાં આવે છે, પરંતુ હવે નવીનતમ AI સિસ્ટમ પ્રોગ્રામ દ્વારા નિર્ધારિત કમ્પ્યુટરમાં ફ્લો-કંટ્રોલ ગ્રાફની મદદ લેવામાં આવી શકે છે.આ અંતર્ગત, જાણીતા ગુનેગારોની શોધ કરવાના સાથે તે તેવા લોકોની તપાસ પણ કરી શકે છે જે સિસ્ટમમાં ચાલતા પ્રોગ્રામોને સમજે છે. અભ્યાસ મુજબ, આ અભિગમ ગ્રાફની તુલના પર આધાર રાખે છે, તેથી તે ક્રિપ્ટોકરન્સી માઇનર્સના છુપાયેલા કોડને ઓળખવામાં નિષ્ફળ નથી થઇ શકતો.

Last Updated : Feb 16, 2021, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.