ETV Bharat / science-and-technology

Galaxy A14 5G સ્માર્ટફોનમાં નવા Exynos 1330 પ્રોસેસર હોવાની શક્યતા - Galaxy A14 5G સ્માર્ટફોન

એક SamMobile અહેવાલ અનુસાર, Galaxy A14 5G માં ફુલ HD પ્લસ રિઝોલ્યુશન (samsung Galaxy A14 5G launching) છે. આ ઉપરાંત 13MP સેલ્ફી કેમેરા અને 5,000mAh બેટરી સાથે 6.8 ઇંચની IPS LCD ડિસ્પ્લે હોવાની અપેક્ષા (Galaxy A14 5G feature) છે.

Etv Bharatસેમસંગ ગેલેક્સી A14 5G માં EXYNOS 1330 પ્રોસેસર

author img

By

Published : Nov 20, 2022, 6:24 PM IST

સાન ફ્રાન્સિસ્કો: સેમસંગના (Galaxy A14 5G feature) આગામી સસ્તું Galaxy A14 5G સ્માર્ટફોનમાં નવા Exynos 1330 પ્રોસેસર હોવાની (samsung Galaxy A14 5G launching) શક્યતા છે. સેમમોબાઇલના અહેવાલ મુજબ, ચિપસેટનું કોડનેમ 'S5E8535' છે અને તે 2.4GHz પર ક્લોક કરાયેલા 2 શક્તિશાળી CPU કોરો અને 2GHz પર ક્લોક કરેલા 6 પાવર સેવિંગ CPU કોરોને પેક કરે છે. તેમાં 'ARM Mali-G68' ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (GPU) પણ છે. સ્માર્ટફોનમાં ફુલ HD+ રિઝોલ્યુશન, 13MP સેલ્ફી કેમેરા અને 5,000mAh બેટરી સાથે 6.8-ઇંચની IPS LCD ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે.

Galaxy A14 5G સ્માર્ટફોન: અગાઉ, U shaped નોચ ડિસ્પ્લે પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ, સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર, USB Type C પોર્ટ અને 3.5mm ઓડિયો જેક દર્શાવવાની અફવા હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ગુગલ ટૂંક સમયમાં જ Galaxy A14 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. Galaxy A14 5G ને બ્લૂટૂથ SIG પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.

સ્માર્ટફોનની બેટરી ક્ષમતા: ડિવાઈઝ ફુલ HD+ રિઝોલ્યુશન (2408 બાય 1080 પિક્સેલ્સ) સાથે 6.8 ઇંચ એલસીડી સાથે આવે તેવી અફવા છે. અગાઉના રેન્ડરોએ જાહેર કર્યું હતું કે, ફોન ફક્ત સાદા બ્લેક રંગમાં જ આવી શકે છે. પરંતુ ગુગલે તેને વધુ કલરમાં લોન્ચ કરે તેવી અપેક્ષા છે. આવનારા સ્માર્ટફોનની બેટરી ક્ષમતા 5,000 mAh હોવાની શક્યતા છે. તેમાં 50 MPનો પ્રાથમિક કેમેરા હોવાની શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.