સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર માલીની સરહદ નજીક ઉત્તરીય બુર્કિના ફાસોમાં એક બેસ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 10 લોકોનાં મૃત્યું નીપજ્યાં છે. જેહાદી બળવાખોરએ પશ્ચિમ આફ્રિકન દેશના ઉત્તરમાં તાજેતરમાં આ હુમલો કર્યો છે.
ઉત્તરી બુર્કિના ફાસોમાં અતંકી હુમલો, 10 ના મોત - જેહાદી બળવાખોર
ઔગાડૌગૂ: સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર માલીની સરહદ નજીક ઉત્તરીય બુર્કિના ફાસોમાં એક બેઝ પર હુમલો થયો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 10 લોકોનાં મૃત્યું નીપજ્યાં છે.
અતંકી હુમલો
સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર માલીની સરહદ નજીક ઉત્તરીય બુર્કિના ફાસોમાં એક બેસ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 10 લોકોનાં મૃત્યું નીપજ્યાં છે. જેહાદી બળવાખોરએ પશ્ચિમ આફ્રિકન દેશના ઉત્તરમાં તાજેતરમાં આ હુમલો કર્યો છે.
Intro:Body:
Conclusion:
Conclusion: