ETV Bharat / international

થાઈલેન્ડમાં ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, 31ના મોત

author img

By

Published : Oct 6, 2022, 5:21 PM IST

ઉત્તરપૂર્વીય પ્રાંતમાં સામૂહિક ગોળીબાર(Thailand mass shooting) થયો હોવાની માહિતી મળી રહી છે જેમાં 31 લોકોના ઘટનાસ્થળે જ મોત (thailand many killed) થયા હોવાની જાણકારી મળી રહી છે.

થાઈલેન્ડમાં ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, 31ના મોત
થાઈલેન્ડમાં ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, 31ના મોત

બેંગકોક થાઈલેન્ડના ઉત્તરપૂર્વીય (Thailand mass shooting) પ્રાંતમાં સામૂહિક ગોળીબારમાં ઓછામાં ઓછા 31 લોકો માર્યા ગયા હતા. રોઇટર્સે પોલીસ પ્રવક્તાને ટાંકીને અહેવાલ આપ્યો હતો. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. એવી માહિતી મળી રહી છે કે થાઈલેન્ડમાં ભીડ પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં 31 લોકોના ઘટનાસ્થળે જ મોત (thailand many killed) થયા છે.

એએફપી દ્વારા આ માહિતી આ ફાયરિંગ દેશના પૂર્વોત્તર પ્રાંતમાં કરવામાં આવ્યું છે. સમાચાર એજન્સી એએફપી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

સામૂહિક ગોળીબાર મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડેપ્યુટી પોલીસ પ્રવક્તા આર્કોન ક્રાતોંગે જણાવ્યું કે આ ફાયરિંગમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. આ સામૂહિક શૂટિંગ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે દેશના નોંગ બુઆ લામ્ફૂ પ્રાંતમાં એક બાળ કેન્દ્રમાં સામૂહિક ગોળીબારમાં(Thailand mass shooting) બાળકો સહિત 30 થી વધુ લોકો માર્યા ગયા હતા.

પોલીસ તરફથી જાણકારી હુમલાખોર બેંગકોક લાયસન્સ પ્લેટ સાથે સફેદ પીકઅપમાં ભાગી ગયો હોવાનું માનવામાં આવે છે. કારનો નંબર 6499 જણાવવામાં આવી રહ્યો છે. પોલીસ (Deputy Police Thailand) તરફથી કહેવામાં આવ્યું છે કે જો કોઈએ આ નંબરનું પીકઅપ વાહન જોયું હોય તો 192 પર ફોન કરીને માહિતી આપો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.