ETV Bharat / international

Capitol Hill violence : અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પર લાગ્યો આ આરોપ - ટ્રમ્પના સમર્થકોએ કેપિટોલને ઘેરી લીધું

કેપિટોલ હિલ હિંસા કેસમાં(Capitol Hill violence case) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર 'તખ્તાપલટના પ્રયાસ'નો આરોપ લગાવવામાં આવ્યો(Former President Trump accused of plotting a coup) છે. 6 જાન્યુઆરી, 2021 ના ​​રોજ, ટ્રમ્પના સમર્થકોએ કેપિટોલને ઘેરી લીધું હતું(Trump supporters besiege Capitol) અને ભારે હોબાળો મચાવ્યો હતો.

Capitol Hill violence
Capitol Hill violence
author img

By

Published : Jun 11, 2022, 10:30 AM IST

વોશિંગ્ટન : ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર 6 જાન્યુઆરી, 2021 ના ​​રોજ કેપિટોલ હિલ રમખાણોને અંજામ આપવા અને 'તખ્તાપલટ' કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો(Former President Trump accused of plotting a coup) છે. ગુરુવારે રાત્રે, પેનલના બે સભ્યોએ વર્ષની લાંબી તપાસના તારણો રજૂ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. તેમાં ઘટનાનું દસ્તાવેજીકરણ કરતી અગાઉ અદ્રશ્ય સામગ્રી પણ હતી.

આ પણ વાંચો - પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની હાલત નાજુક, પરિવારે કહ્યું કે...

ટ્રમ્પ પર લગાવ્યો આરોપ - સાત ડેમોક્રેટ્સ અને બે રિપબ્લિકન ધરાવતી પેનલે કેરોલિન એડવર્ડ્સ સહિત બે સાક્ષીઓને પણ બોલાવ્યા હતા. એડવર્ડ્સ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા પ્રથમ પોલીસ અધિકારી હતા. એડવર્ડ્સે જુબાની આપી હતી કે, તેઓ બેહોશ થતા પહેલા તોફાનીઓ દ્વારા તેમને "દેશદ્રોહી" અને "કૂતરો" કહેવામાં આવ્યા હતા. પસંદગી સમિતિના અધ્યક્ષ ડેમોક્રેટ બેની થોમ્પસને કહ્યું કે, "6 જાન્યુઆરીએ બળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હિંસા અકસ્માત ન હતો. ટ્રમ્પનું આ છેલ્લું સ્ટેન્ડ હતું.

આ પણ વાંચો - India Bangladesh bus service: ફરી બાંગ્લાદેશ જવુ સરળ બન્યુ, 2 વર્ષથી સ્થગિત હતી આ સેવા

પાર્લામેન્ટને ઘેરવામાં આવ્યું હતું - સમિતિના રિપબ્લિકન ઉપાધ્યક્ષ લિઝ ચેનીએ કહ્યું કે, 'ટ્રમ્પે આ હુમલાની જ્યોત પ્રગટાવી હતા. ટ્રમ્પે ભીડને બોલાવી, ભીડ એકઠી કરી અને આ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. નોંધનીય છે કે, ટ્રમ્પના સમર્થકોએ તે દિવસે કેપિટલ (યુએસ પાર્લામેન્ટ બિલ્ડીંગ)ને ઘેરો ઘાલીને અને રાષ્ટ્રપતિ જો બાઇડેનની જીતની પ્રમાણપત્ર પ્રક્રિયામાં અવરોધ ઊભો કરીને ભારે હોબાળો મચાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.