ETV Bharat / international

'Soon we shall bid adieu...': એલોન મસ્ક બદલશે ટ્વિટરનો લોગો, બ્લુ બર્ડને બદલે આ હોય શકે છે નવો લોગો - X logo

ટ્વિટરના માલિક એલોન મસ્કએ રવિવારે જાહેરાત કરી હતી કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટૂંક સમયમાં બર્ડ લોગોને દૂર કરશે, જે વર્ષોથી બ્રાન્ડને દર્શાવે છે. નવો લોગો કાલેથી જોવા મળશે. તેઓ ટ્વિટરના લોગોને X કરી શકે છે.

elon-musk-to-soon-replace-twitters-blue-bird-with-x-logo

author img

By

Published : Jul 23, 2023, 5:47 PM IST

સાન ફ્રાન્સિસ્કો: ઈલોન મસ્ક માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરનો લોગો બદલવા જઈ રહ્યો છે. આ આવતીકાલથી બદલાશે. તેઓ લોગોને 'X' કરી શકે છે. મસ્કે ગ્રેગ નામના યુઝર સાથે ટ્વિટર સ્પેસ પર વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે. જ્યારે મસ્કને પૂછવામાં આવ્યું કે શું તે ખરેખર ટ્વિટરનો લોગો બદલવા જઈ રહ્યો છે, તો તેમણે હકારાત્મક જવાબ આપ્યો. આ સાથે તેણે ટ્વિટર પર એક પોલ બનાવ્યો અને લખ્યું, 'ડિફોલ્ટ પ્લેટફોર્મનો રંગ બદલીને કાળો કરો.'

  • And soon we shall bid adieu to the twitter brand and, gradually, all the birds

    — Elon Musk (@elonmusk) July 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

લાખો લોકોએ કર્યું મતદાન: બપોરે 12 વાગ્યા સુધી આ પોલમાં 4.50 લાખથી વધુ લોકોએ મતદાન કર્યું છે. મોટાભાગના લોકોએ અત્યાર સુધી કાળા અને સફેદ વચ્ચે કાળો રંગ પસંદ કર્યો છે. 1999થી ઇલોન મસ્ક અક્ષર 'X' સાથે કનેક્શન છે. પછી તેમની એક કંપનીનું નામ X.com હતું. મસ્કે એક વીડિયો શેર કર્યો છે જેમાં ટ્વિટરનો લોગો Xમાં બદલાતો જોવા મળી રહ્યો છે.

  • If a good enough X logo is posted tonight, we’ll make go live worldwide tomorrow

ટ્વીટ કરીને લોકો પાસે માંગ્યો પ્રતિભાવ: આ સાથે તેમણે લખ્યું, 'જો આજે રાત્રે સારો X લોગો પોસ્ટ કરવામાં આવશે, તો અમે આવતીકાલે તેને વિશ્વભરમાં લાઈવ કરીશું.' મસ્કે અન્ય એક ટ્વિટમાં લખ્યું, 'ટૂંક સમયમાં અમે ટ્વિટર બ્રાન્ડને અને ધીમે ધીમે તમામ પક્ષીઓને અલવિદા કહીશું.'

12 જુલાઈએ લોન્ચ: મસ્ક દ્વારા XAI નામની નવી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપની 12 જુલાઈએ લોન્ચ કર્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય બ્રહ્માંડની સાચી પ્રકૃતિને સમજવાનો છે. આ ટીમનું નેતૃત્વ મસ્ક કરે છે અને તેમાં ટીમના સભ્યોનો સમાવેશ થાય છે કે જેમણે ઓપનએઆઈ, ગૂગલ રિસર્ચ, માઈક્રોસોફ્ટ (નાસ્ડેક:એમએસએફટી) રિસર્ચ અને ગૂગલના ડીપમાઇન્ડ સહિત AI માં અન્ય મોટા નામો પર કામ કર્યું છે.

  1. Google AI Tools For Journalist: ગૂગલ ટૂંક સમયમાં પત્રકારો માટે AI ટૂલ્સ લાવશે
  2. Google Doodle On Zarina Hashmi : ગૂગલે કલાકાર ઝરીના હાશ્મીને ડૂડલ વડે આપી શ્રદ્ધાંજલિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.