ન્યૂયોર્કઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખે પોલેન્ડ પર થયેલા હુમલાને લઈને મોટી પ્રતિક્રિયા (russia attack reaction by biden) આપી છે. રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને જણાવ્યું હતું કે, અમે પોલેન્ડને સપોર્ટ કરીએ છીએ. આ ઘટના સંબંધીત બુધવારે સવારે ઈન્ડોનેશિયામાં જી7 અને નાટોના નેતાઓએ એક ઈમરજન્સી બેઠક યોજી હતી. જેમાં બાઈડને ખાસ હાજરી આપી છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બાઈડન હાલમાં જી20 સમિટમાં ભાગ લઈ રહ્યા છે. જેનું આયોજન ઈન્ડોનેશિયાના બાલીમાં કરવામાં આવ્યું છે. પોલેન્ડ અને યુક્રેનની બોર્ડર (biden calls emergency meeting) પર આ હુમલો કરવામાં આવ્યો છે.
-
We are ready to stand with NATO allies and partners, but we don't know what happened there. We have seen the reports from Poland and that's 'incredibly concerning': US State Department Principal Deputy Spokesperson Vedant Patel on reports of Russian missiles landing in Poland pic.twitter.com/vkLUBStvPP
— ANI (@ANI) November 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">We are ready to stand with NATO allies and partners, but we don't know what happened there. We have seen the reports from Poland and that's 'incredibly concerning': US State Department Principal Deputy Spokesperson Vedant Patel on reports of Russian missiles landing in Poland pic.twitter.com/vkLUBStvPP
— ANI (@ANI) November 15, 2022We are ready to stand with NATO allies and partners, but we don't know what happened there. We have seen the reports from Poland and that's 'incredibly concerning': US State Department Principal Deputy Spokesperson Vedant Patel on reports of Russian missiles landing in Poland pic.twitter.com/vkLUBStvPP
— ANI (@ANI) November 15, 2022
રાત્રે કરાયો હુમલોઃ જ્યારે આ હુમલો કરવામાં આવ્યો એ સમયે જ બાઈડનને અપડેટ આપી દેવામાં આવી હતી. બુધવારે સવારે પોલીશ રાષ્ટ્રપતિ આંદ્રેજેજ ડુડા સાથે તેમણે વાત કરી તથા સંવેદના વ્યક્ત કરી હતી. અમેરિકા અને સાથી નાટોના દેશ આ હુમલાનું ઈન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. પણ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બાઈડને એવી પણ ચોખવટ કરી દીધી છે કે,પ્રાથમિક તપાસમાંથી જાણવા મળ્યું છે કે, આ કોઈ રશિયાએ ટાર્ગેટ કરેલી કોઈ મિસાઈલ નથી. રશિયા સમર્થિત હુમલો આ ન હોઈ શકે. પોલીશ ફોરેન મિનિસ્ટ્રીએ પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે,જે મિસાઈલથી હુમલો કરાયો છે એનું નિર્માણ રશિયામાં થયેલું છે. પણ અમેરિકાની વાત પરથી રશિયાનો હુમલો ન હોવાનું જાણવા મળતા ફરી તપાસ શરૂ કરાઈ છે.
-
NATO Secretary General Jens Stoltenberg speaks with President of Poland Andrzej Duda over 'explosion' in Poland, expresses condolences over loss of life, emphasises establishing facts.
— ANI (@ANI) November 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Two were killed after Russian missiles reportedly crossed into NATO country Poland. pic.twitter.com/CvZnuWpJyC
">NATO Secretary General Jens Stoltenberg speaks with President of Poland Andrzej Duda over 'explosion' in Poland, expresses condolences over loss of life, emphasises establishing facts.
— ANI (@ANI) November 15, 2022
Two were killed after Russian missiles reportedly crossed into NATO country Poland. pic.twitter.com/CvZnuWpJyCNATO Secretary General Jens Stoltenberg speaks with President of Poland Andrzej Duda over 'explosion' in Poland, expresses condolences over loss of life, emphasises establishing facts.
— ANI (@ANI) November 15, 2022
Two were killed after Russian missiles reportedly crossed into NATO country Poland. pic.twitter.com/CvZnuWpJyC
પ્રવક્તાએ વાત નકારીઃ જોકે, આ સમગ્ર હુમલાને લઈને પોલેન્ડ સરકારના પ્રવક્તાએ એ વાત નકારી કાઢી છે. પોલેન્ડ બોર્ડર પર હુમલો થતા યુદ્ધના ધોરણે પોલેન્ડમાં પણ સૈન્યની બેઠક શરૂ થઈ ચૂકી છે. જે ખેતરમાં મિસાઈલ પડી છે ત્યાં અનાજની ખેતી કરવામાં આવતી હતી. પોલેન્ડ નાટો દેશના સમુહ પૈકીનો એક દેશ છે. રશિયા પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું કે, મીડિયા રીપોર્ટ સામે આવ્યા છે. વધુ જાણકારી માટે અમે પોલેન્ડની સરકાર અને રશિયા સરકાર સાથે વાત કરી રહ્યા છીએ. આખરે આ કેવી રીતે થયું અને શું થયું. પ્રાથમિક તપાસના રીપોર્ટ આવ્યા બાદ રશિયા પગલું લેશે. નાટો દેશ આ હુમલાને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છે. જોકે, યુક્રેન રશિયા વચ્ચે થયેલી લડાઈના મામલે દુનિયાના બીજા દેશમાં પણ મોટા પડઘા પડ્યા છે.