ETV Bharat / international

અંગ્રેજોએ ભારત દેશ પર 200 વર્ષ રાજ કર્યું, હવે એક હિન્દુસ્તાની તે દેશ પર વડાપ્રધાન તરીકે રાજ કરશે - અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી

ભારતીય મૂળના ઋષિ સુનક, બ્રિટનના (Anupam Kher and Rishi Sunak) નવા PM બન્યા પછી અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા (Anupam Kher shared the post on social media) પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે જેણે લગભગ 200 વર્ષ સુધી આપણા પર રાજ કર્યું.

Etv Bharatઅંગ્રેજોએ ભારત દેશ પર 200 વર્ષ રાજ કર્યું, હવે એક હિન્દુસ્તાની તે દેશ પર વડાપ્રધાન તરીકે રાજ કરશે

author img

By

Published : Oct 26, 2022, 8:04 PM IST

હૈદરાબાદ: 24 ઓક્ટોબરે યુનાઇટેડ કિંગડમને ભારતીય મૂળના ઋષિ સુનકના (Rishi Sunak) રૂપમાં નવા વડાપ્રધાન મળ્યા છે. જ્યારે આ સમાચાર ભારત આવ્યા ત્યારે દેશવાસીઓની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ. ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા PM બન્યા કે, તરત જ (Anupam Kher post on Rishi Sunak becoming PM) સોશિયલ મીડિયા પર એક જ વાત સૌથી વધુ વાયરલ થઈ રહી છે કે, 200 વર્ષ સુધી ભારત પર રાજ કરનારા અંગ્રેજો હવે હિન્દુસ્તાની વડાપ્રધાન તરીકે તે દેશ પર રાજ કરશે. સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને હવે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના અભિનેતા અનુપમ ખેરે ભારતીય મૂળના ઋષિ સુનકના UKના PM બનવા પર એક પોસ્ટ દ્વારા ગર્વ અનુભવીને એક મોટી વાત લખી છે.

આ સિદ્ધિની ઉજવણી થવી જોઈએ: 'રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય ધરાવતા પીઢ અભિનેતા અનુપમ ખેરે (Anupam Kher and Rishi Sunak post) તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, 'પ્રશ્ન એ નથી કે ઋષિ સુનક હિન્દુ, મુસ્લિમ, શીખ છે કે નહીં. કે પછી ખ્રિસ્તીઓ છે, ગર્વની વાત થવી જોઈએ કે, આપણા દેશની આઝાદીના 75માં વર્ષમાં એક ભારતીય આ દેશના વડાપ્રધાન બન્યા છે, જેમણે લગભગ 200 વર્ષ સુધી આપણા પર શાસન કર્યું, દરેક ભારતીયે આ સિદ્ધિની ઉજવણી કરવી જોઈએ, જય હિન્દ, કંઈ પણ થઇ શકે છે'.

  • सवाल यह नहीं कि @RishiSunak हिंदू है, मुसलमान है, सिख है या ईसाई है।गर्व की बात यह होनी चाहिए कि एक मूलतः भारतीय हमारे देश की आज़ादी के 75वें वर्ष में उस देश का #PrimeMinister बना है, जिसने हम पर लगभग 200 साल राज किया।Every Indian should celebrate this achievement! जय हिंद!🙏🇮🇳 pic.twitter.com/nJVXSd2HGM

    — Anupam Kher (@AnupamPKher) October 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મને ભારતીય હોવા પર ગર્વ: અનુપમની પોસ્ટને યુઝર્સ લાઈક કરી રહ્યા છે, ઘણા યુઝર્સે અનુપમ ખેરની આ પોસ્ટ (Anupam Kher shared the post on social media) પર પોતાનો પ્રતિભાવ આપીને ખુશી વ્યક્ત કરી છે. એક યુઝરે લખ્યું, 'ભારત માતા કી જય....વંદે માતરમ...મારું ભારત મહાન છે'. અન્ય એક યુઝરે લખ્યું, 'મને ભારતીય હોવા પર ગર્વ છે..જય હિંદ'.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.