ETV Bharat / international

સઉદી અરબમાં નૌકરી માટે ગયેલા યુવકોનું ઉત્પીડન, વીડિયો મોકલી માગી ભારત સરકારની મદદ

નવી દિલ્હીઃ નોકરી કરવા માટે સઉદી અરબ ગયેલા યુવકો સાથે ઉત્પીડન કરવામાં આવી રહ્યું છે. આ અંગે યુવાનોએ વીડિયો રજૂ કરી ખુલાસો કર્યો છે.

harassment
author img

By

Published : Jul 28, 2019, 8:41 PM IST

મૈનપુરીના યુવક સાથે ઉત્તર પ્રદેશના આશરે 6 યુવકોને બંદી બનાવીને રાખવામાં આવ્યાં છે. વીડિયો મોકલી ભારત સરકાર પાસે મદદની માગ કરી છે.

મૈનપુરીના વિરતિયા ઈલાબાંસના રહેવાસી આનંદ બાથમનો પુત્ર વિજય પાલ સઉદી અરબમાં નોકરી માટે ગયો હતો. થોડા દિવસ નોકરી બાદ યુવકોનું ઉત્પીડન કરાઈ રહ્યું હોવાના આક્ષેપ ઉઠ્યાં છે. તેમને માર મારવામાં આવી રહ્યો છે. તેમજ ફેક્ટરીના માલિકે યુવકોના વિઝા પણ પોતાની પાસે રાખી લીધા છે.

Intro:Body:

https://www.amarujala.com/uttar-pradesh/agra/harassment-with-youth-of-uttar-pradesh-in-saudi-arabia-demand-help-to-india-government-by-send-video

सऊदी अरब में नौकरी को गए युवकों संग उत्पीड़न, वीडियो भेजकर मांगी भारत सरकार से मदद

नौकरी करने सऊदी अरब गए युवकों के साथ उत्पीड़न किया जा रहा है। इसका खुलासा युवकों ने वीडियो जारी कर किया है। मैनपुरी निवासी युवक के साथ उत्तर प्रदेश के करीब छह युवकों को बंधकर बनाकर रखा गया। वीडियो भेजकर युवकों ने भारत सरकार से मदद की गुहार लगाई है।

बताया गया है कि मैनपुरी जनपद के किशनी थाना क्षेत्र के गांव विरतिया इलाबांस निवासी आनंद बाथम पुत्र विजय पाल सऊदी अरब में नौकरी के लिए गया था।

आरोप है कि कुछ दिन की नौकरी के बाद युवक का उत्पीड़न किया जा रहा है। उसे और उत्तर प्रदेश के छह अन्य युवकों को बंधक बनाकर मारपीट की जा रही है। इनके कागजात और वीजा फैक्ट्री मालिक ने अपने पास रख लिए हैं। 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.