- અફઘાનિસ્તાનમાં 6 લાખ લોકો રસ્તા પર
- લોકોને દવા-ખોરાકની જરૂર
- માનવીય મદદની પણ છે જરૂર
બર્લિન : સંયુક્ત રાષ્ટ્રની બંન્ને એજન્સી એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, " અફઘાનિસ્તાનમાં રહીને તે લોકોની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ સાથે તેમણે કહ્યું કે, " કાબુલમાં આ સમયે કોઈ પણ કોમર્શયલ ફ્લાઈટ્સને પરવાનગી નથી આપવામાં આવી રહીછે".
માનવીય સહાયતાની જરૂર
યુએને કહ્યુ, " અમને દેશમાં આપૂર્તીનો માર્ગ નથી મળી રહ્યો જે લોકોને જરૂરી છે. તેમણે જણાવ્યું કે કેવી રીતની સમસ્યાનો સામનો માનવીય સહાયતા કરવાવાળી અન્ય એજન્સીઓને પણ કરવું પડી રહ્યું છે. તેમણે કહ્યું કે ," આ દિવસોમાં વિદેશીઓ અને ખતરાઓના સામનો કરી રહેલા અફઘાનિઓની નિકાસી પર ધ્યાન કેન્દ્રીત છે. પણ ઘણી આબાદિને માનવીય સહાયની જરૂર છે, જેની અવગણના ના કરવી જોઈએ.
-
Here's what you need to know about the humanitarian emergency in Afghanistan: pic.twitter.com/LkMrswqEhj
— UNHCR, the UN Refugee Agency (@Refugees) August 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here's what you need to know about the humanitarian emergency in Afghanistan: pic.twitter.com/LkMrswqEhj
— UNHCR, the UN Refugee Agency (@Refugees) August 21, 2021Here's what you need to know about the humanitarian emergency in Afghanistan: pic.twitter.com/LkMrswqEhj
— UNHCR, the UN Refugee Agency (@Refugees) August 21, 2021
આ પણ વાંચો: અફઘાનિસ્તાન: અત્યાર સુધી 400 ભારતીયોને લાવવામાં આવ્યા પરત, હજુ પણ આટલા જ નાગરિકો ફસાયા હોવાની આશંકા
6 લાખ પરિવારોએ ઘર છોડ્યું
અહેવાલો અનુસાર, વર્તમાન પરિસ્થિતિમાં અફઘાનિસ્તાનમાં લગભગ 6 લાખ લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું છે. તેમાંથી 80 ટકા મહિલાઓ અને બાળકો છે. તેમને આશ્રય ઘર, ખોરાક, સ્વચ્છતા, દવાઓની સખત જરૂર છે.
આ પણ વાંચો:ભારત પહોંચેલા અફઘાનિસ્તાનના સાંસદ રડી પડ્યા, કહ્યું - "બધું સમાપ્ત થઈ ગયું"