ETV Bharat / international

ઇરાકમાં સરકાર વિરોધી દેખાવો કરવા ગયેલા બે પત્રકારોની ગોળી મારી હત્યા - ઇરાન ન્યુઝ

બગદાદ: ઇરાકના દક્ષિણના શહેર બસરામાં સરકાર વિરોધી દેખાવો કરવા ગયેલા બે ઇરાકી પત્રકારોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

iran
iran
author img

By

Published : Jan 13, 2020, 12:55 PM IST

પત્રકાર અને તેના કેમેરામેનને અજાણ્યા બંદૂકધારીએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના ગયા શનિવારે પ્રદર્શન દરમિયાન બની હતી.

આ હત્યા કોણે અથવા કયા જૂથે કરી છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી.

પત્રકાર અને તેના કેમેરામેનને અજાણ્યા બંદૂકધારીએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના ગયા શનિવારે પ્રદર્શન દરમિયાન બની હતી.

આ હત્યા કોણે અથવા કયા જૂથે કરી છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.