કાર અકસ્માતમાં બેલ્ટ લગાવેલા પુરુષોની સરખામણીમાં બેલ્ટ લગાવેલી મહિલાઓની વધુ ગંભીર ઈજાઓથી ઘાયલ થવાની સંભાવના 73 ટકા હોય છે.
જેમાં અથડામણની ગંભીરતા નિયંત્રણ કર્યા બાદ, ઉંમર, કદ, બોડી માસ ઈંડેક્સ અને વાહનનું મોડલ વર્ષ વગેરે કારણ સામેલ છે.
આ અંગે વર્જીનિયા વિશ્વવિદ્યાલયના પ્રધાન વૈજ્ઞાનિક જેસન ફૉર્મેને કહ્યું કે, જ્યાં સુધી આપણે મહિલાઓ માટે જોખમ વધારવામાં યોગદાન આપનાર મૂળભૂત બાયોમેકેનિકલ કારણોને સમજતું નથી, ત્યાં સુધી અમે જોખમને રોકવાની ક્ષમતામાં મર્યાદિત રહીશું.
નવા ઓટોમોબાઈલે સમગ્ર રીતે નાની ઈજાના જોખમનું પ્રદર્શન કર્યું છે. વિશેષ રીતે ખોપડીના ફ્રેક્ચર, ગળાની ઈજા અને પેટની ઈજા માટે જોખમ ઓછું થઈ ગયું છે. સાથે જ ઘૂંટણ, જાંઘમાં ઈજા થવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે.
Intro:Body:
पुरुष की तुलना में महिलाएं कार दुर्घटना में ज्यादा घायल होती हैं : शोध
(19:24)
न्यूयॉर्क, 11 जुलाई (आईएएनएस)| कार दुर्घटनाओं में अपने पुरुष समकक्षों की तुलना में महिलाओं को चोटों की संभावना अधिक होती है। एक अध्ययन में शोधकर्ताओं ने यह बात कही है।
शोधकर्ताओं ने कहा कि कार दुर्घटना में बेल्ट लगाई हुई महिला के बेल्ट लगाए पुरुषों की तुलना में 73 प्रतिशत अधिक गंभीर रूप से घायल होने की संभावना होती है।
इसमें टक्कर की गंभीरता नियंत्रण करने के बाद, उम्र, कद, बॉडी मास इंडेक्स और वाहन मॉडल वर्ष आदि कारक शामिल हैं।
वर्जीनिया विश्वविद्यालय के प्रधान वैज्ञानिक जेसन फोर्मैन ने कहा, "जब तक हम महिलाओं के लिए जोखिम बढ़ाने में योगदान देने वाले मूलभूत बायोमैकेनिकल कारकों को नहीं समझते हैं, हम जोखिम अंतराल को बंद करने की अपनी क्षमता में सीमित रहेंगे।"
शोधकर्ताओं के अनुसार, नए ऑटोमोबाइल ने समग्र रूप से चोट के कम जोखिम का प्रदर्शन किया है।
विशेष रूप से, खोपड़ी के फ्रैक्चर, गरदन की रीढ़ की चोट और पेट की चोट के लिए जोखिम कम हो गया है। घुटने-जांघ-कूल्हे और टखने में चोट लगने का जोखिम भी काफी कम हो जाता है।
जर्नल ट्रैफिक इंजरी प्रिवेंशन में प्रकाशित अध्ययन, 1998 से 2015 तक संकलित दुर्घटना और चोट के आंकड़ों का विश्लेषण है। ये डेटा अमेरिका में पुलिस द्वारा रिपोर्ट किए गए क्रैश से लिए गए हैं।
यह अध्ययन 13 से अधिक आयु वर्ग के बेल्ट पहने अग्र प्रभाव दुर्घटनाओं पर केंद्रित था। डेटा में लगभग 23 हजार फ्रंट-एंड क्रैश शामिल थे।
--आईएएनएस
====================================================
पुरुष की तुलना में महिलाएं कार दुर्घटना में ज्यादा घायल होती हैं : शोध
(19:24)
એક સર્વે પ્રમાણે પુરૂષની સરખામણીમાં મહિલાઓ કાર અકસ્માતમાં વધુ ઘાયલ થાય છે
ન્યૂયોર્ક: એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, કાર અકસ્માતમાં પુરૂષની સરખામણીએ મહિલાઓને ઈજા થવાની સંભાવનાઓ વધુ હોય છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કાર અકસ્માતમાં બેલ્ટ લગાવેલા પુરુષોની સરખામણીમાં બેલ્ટ લગાવેલી મહિલાઓની વધુ ગંભીર ઈજાઓથી ઘાયલ થવાની સંભાવના 73 ટકા હોય છે.
જેમાં અથડામણની ગંભીરતા નિયંત્રણ કર્યા બાદ, ઉંમર, કદ, બોડી માસ ઈંડેક્સ અને વાહનનું મોડલ વર્ષ વગેરે કારણ સામેલ છે.
વર્જીનિયા વિશ્વવિદ્યાલયના પ્રધાન વૈજ્ઞાનિક જેસન ફૉર્મેને કહ્યું કે, જ્યાં સુધી આપણે મહિલાઓ માટે જોખમ વધારવામાં યોગદાન આપનાર મૂળભૂત બાયોમેકેનિકલ કારણોને સમજતું નથી, ત્યાં સુધી અમે જોખમને રોકવાની ક્ષમતામાં મર્યાદિત રહેશું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવા ઓટોમોબાઈલે સમગ્ર રીતે નાની ઈજાના જોખમનું પ્રદર્શન કર્યું છે. વિશેષ રીતે ખોપડીના ફ્રેક્ચર, ગળાની ઈજા અને પોટની ઈજા માટે જોખમ ઓછું થઈ ગયું છે. સાથે જ ઘૂંટણ, જાંઘમાં ઈજા થવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે.
Conclusion: