ETV Bharat / international

બ્રિટનના વડાપ્રધાન 'થેરેસા મે' જૂનમાં આપશે રાજીનામું

લંડન: બ્રિટનના વડાપ્રધાન તરીકે ફરજ બજાવી રહેલા થેરેસા મે ટૂંક સમયમાં વડાપ્રધાનપદ પરથી રાજીનામું આપશે. થેરેસા મેએ કન્ઝર્વેટીવ પાર્ટીના નેતાના રૂપમાં રાજીનામું આપવા માટે સહમતિ દર્શાવી છે. થેરેસાના રાજીનામા પછી તરત જ ડ્રાઉનિંગ સ્ટ્રીટ પર એક નવા નેતા માટે માર્ગ મોકળો બનશે.

ફાઈલ ફોટો
author img

By

Published : May 17, 2019, 5:00 PM IST

રાજીનામા બાબતે વડાપ્રધાન થેરેસા મેએ જાહેર કર્યુ હતું કે, હું જૂનની શરૂઆતમાં બ્રેક્ઝિટ ડીલને જાહેર કરીને રાજીનામું આપીશ. થેરેસા મે વિવાદિત બ્રેક્ઝિટ વિડ્રોલ એગ્રીમેન્ટ 3 જૂનના રોજ સંસદમાં રજૂ કરશે. બ્રેક્ઝિટ ડીલને અગાઉ 3 વખત બ્રિટનની સંસદમાં હારનો સામનો કરવો પડ્યો છે.

બ્રિટિશ સંસદમાં બ્રેક્ઝિટ ડીલને 3 વખત ફગાવી દેવામાં આવ્યુ છે. ચોથી વખત બ્રિટીશ સંસદમાં સાંસદોની સામે 3 જૂને રજૂ કરવામાં આવશે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટનના પ્રવાસે આવી રહ્યા છે. સરકારી સૂત્રોના અનુસાર, ગરમીની રજા પહેલા બ્રિટનના લિડરશીપમાં પરિવર્તન આવશે. બોરિસ જોનસનએ પોતાને સંભવિત લીડર તરીકે પ્રસ્થાપિત કર્યા છે.

R_GJ_AHD_17_MAY_2019_BRITEN_PM_RESIGN_PHOTO_STORY_INTERNATIONAL_PARTH_JANI_GANDHINAGAR

કેટેગરી- ટોપ ન્યૂઝ, આંતરરાષ્ટ્રીય

હેડિંગ- બ્રિટનના PM થેરેસા મે રાજીનામાની તારીખ જૂનમાં જાહેર કરશે 

લંડન- બ્રિટનના વડાંપ્રધાન તરીકે ફરજ બજાવી રહેલા થેરેસા મે ટૂંક સમયમાં વડાંપ્રધાનપદ પરથી રાજીનામુ આપશે. થેરેસાએ મે કન્ઝર્વેટીવ પાર્ટીના નેતાના રૂપમાં રાજીનામુ આપવા માટે સંમતિ દર્શાવી છે. થેરેસાના રાજીનામા પછી તરત જ ડ્રાઉનિંગ સ્ટ્રીટ પર એક નવા નેતા માટે રસ્તો ખુલશે. 

રાજીનામા બાબતે વડાંપ્રધાન થેરેસા મેએ જાહેર કર્યુ હતુ કે હુ રાજીનામાનું પગલુ જૂનની શરૂઆતમાં બ્રેક્ઝિટ ડીલને જાહેર કરીને રાજીનામુ આપીશ. થેરેસા મે વિવાદિત બ્રેક્ઝિટ વિડ્રોલ એગ્રીમેન્ટ 3 જૂનના રોજ સંસદમાં રજૂ કરશે. બ્રેક્ઝિટ ડીલને અગાઉ 3 વખત બ્રિટનની સંસદમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

બ્રિટિશ સંસદમાં બ્રેક્ઝિટ ડીલને 3 વખત ફગાવી દેવામાં આવ્યુ છે. ચોથી વખત બ્રિટીશ સંસદમાં સાંસદોની સામે 3 જૂને રજૂ કરવામાં આવશે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટનના પ્રવાસે આવી રહ્યા છે. સરકારી સુત્રોના અનુસાર ગરમીની રજા પહેલા બ્રિટનના લિડરશીપમાં પરિવર્તન આવશે. બોરિસ જોનસનએ પોતાને સંભવિત લીડર તરીકે પ્રસ્થાપિત કર્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.