ETV Bharat / international

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કટોકટીની સમય મર્યાદા ફરી વધારી - maitripala

કોલંબોઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ દેશની પરિસ્થિતીને જોતા શનિવારના રોજ આપાત કાલીનના સમયમાં એક મહિનાનો વધારો કર્યો છે, રાષ્ટ્રપતિ મૈત્રીપાલાએ જણાવ્યું હતુ કે, કટોકટીમાં લોકના જીવન માટે જરૂરી પુરવઠો અને સેવાઓની વ્યવસ્થા, જાહેર સલામતી માટે કટોકટી અસરકારક છે.

sri Lanka president
author img

By

Published : Jun 22, 2019, 3:05 PM IST

સિરીસેનાએ શ્રીલંકામાં થયેલા આત્મઘાતી હુમલાના બીજા જ દિવસે એટલે કે 22 એપ્રિલના રોજ કટોકચીની જાહેરાત કરી હતી. આ હુમલામાં 250થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા અને 500થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

રાષ્ટ્રપતિ મૈત્રીપાલાએ 22 મેના રોજ આપાતકાલીનની સમય મર્યાદા વધુ એક મહિના માટે વધારી હતી તે હવે પૂર્ણ થઇ છે. ત્યારે શનિવારના રોજ ફરી રાષ્ટ્રપતિ મૈત્રીપાલાએ આ સમય મર્યાદાને ફરી એક મહિના માટે વધારી છે. વધુમાં તેમને ઉમેર્યુ હતુ કે, દેશમાં હજી શંકાસ્પદ જગ્યાએ દરોડા પાડવાનુ કાર્ય ચાલુ છે. પોલીસએ જણાવ્યું હતુ કે, આતંકવાદી હુમલામાં અત્યાર સુધી 100 જેટલા શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.

Intro:Body:

श्रीलंका के राष्ट्रपति ने आपातकाल की अवधि बढ़ाई

 (12:17) 

कोलंबो, 22 जून (आईएएनएस)| श्रीलंका के राष्ट्रपति मैत्रीपाला सिरिसेना ने देश में सुरक्षा स्थिति को देखते हुए शनिवार को आपातकाल की अवधि को एक महीने के लिए और बढ़ा दिया। समाचार एजेंसी सिन्हुआ के अनुसार, राष्ट्रपति ने एक विशेष राज अधिसूचना पत्र पर हस्ताक्षर किए, जिसमें कहा गया था कि आपातकाल सार्वजनिक सुरक्षा, सार्वजनिक व्यवस्था के संरक्षण और समुदाय के जीवन के लिए आवश्यक आपूर्ति और सेवाओं के प्रबंधन के लिए प्रभावी है।

सिरीसेना ने देश में हुए भयावह आतंकवादी हमले के एक दिन बाद 22 अप्रैल को आपातकाल की घोषणा की थी। हमले में 250 से अधिक लोग मारे गए और 500 से अधिक घायल हुए थे। 

इसके बाद उन्होंने इसे 22 मई को आपातकाल एक महीने के लिए बढ़ा दिया, और सुरक्षा बलों ने हमलों से जुड़े संदिग्धों को पकड़ने के लिए देशव्यापी छापेमारी जारी रखी।

पुलिस ने कहा कि आतंकी हमलों के संबंध में अब तक 100 से अधिक संदिग्धों को गिरफ्तार किया गया है।

--आईएएनएस

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.