ETV Bharat / international

અનોખી અદામાં રણબીર-આલિયાએ ઉજવ્યો વેલ્ન્ટાઇન ડે

મુંબઇઃ દરેક કપલની જેમ બોલિવુડના કેટલાક કપલે પણ પોતોનો વેલ્ન્ટાઇન ડે અનોખી અદામાં ઉજવ્યો હતો. આ લિસ્ટમાં બી-ટાઈનના નવા પ્રેમી-પંખીડા પણ જોડાયા હતા.

author img

By

Published : Feb 15, 2019, 10:27 PM IST

Updated : Feb 15, 2019, 11:05 PM IST

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે વેલ્ન્ટાઇન ડે અનોખી અદામાં ઉજવ્યો. આ સ્ટાર કપલે અગંત ડિનર કરી એકબીજાની સાથે સ્પેશયલ સમય વિતાવ્યો. રણબીર કપૂરના ખાસ શેફ હષૅ દિક્ષીતે પોતાના ઇન્સ્ટા્ગ્રામથી બંનેના ફોટો શેયર કર્યા છે, જેમાં બંને ડિનર ટેબલ પર બેઠા છે અને ફોટો માટે ખાસ પોઝ આપી રહ્યા હતા. આનાથી ખબર પડે છે કે, બંને આ દિવસની કેટલી મજા કરી હશે.

undefined

તમને જણાવી દઇએ કે, રણબીર કપૂર આલિયા ભટ્ટની ફિલ્મ 'ગલી બોય'ની સ્પેશયલ સ્ક્રીનિંગ પર પહોંચ્યાં હતો. રણબીર કપૂરે પાછલા વર્ષમાં કબૂલ્યું હતું કે, તે આલિયા ભટ્ટના સાથે પ્રેમ-સંબંઘમાં છે. એક મેગેઝિનમાં તેણે જણાવ્યું હતું કે, હજી નવા નવા સંબંઘ છે, અત્યારે કશું કહેવું યોગ્ય રહેશે નહીં.

રણબીર કપૂરને જ્યારે પુછવામાં આવ્યું કે, તે આલિયા ભટ્ટ વિશે શું વિચાર કરે છે? ત્યારે રણબીર કહ્યું કે, જ્યારે હું આલિયા ભટ્ટને કામ કરતી જોવું છું, ત્યારે એક્ટિંગ કરતા જોવું છું, આવી રીતે જોતા પ્રેરણા મળે છે કે, કઈક કરું.

Intro:Body:

DONE.....1

#Pulwama: ભારતે પાકિસ્તાનને આપેલો 'મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો પાછો ખેંચ્યો

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલ હુમલામાં અત્યાર સુધીમાં 39 જવાન શહીદ થયા છે, આ ઘટનાની તપાસ NIAને સોંપવામાં આવી છે. આ હુમલા બાદ PM નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સુરક્ષા મામલોની કેબિનેટ કમિટીની બેઠક મળી હતી. આ બેઠક 55 મિનિટ સુધી ચાલી હતી. 

આ બેઠક પછી કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ પ્રેસને બ્રિફ કર્યું હતું. જેટલીએ કહ્યું કે, ભારતે પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનને દુનિયામાં બેનકાબ કરીશું. દેશ પર આ સૌથી મોટો હુમલો છે. આતંકી હુમલાના આરોપીઓ અને મદદગારને છોડવામાં નહીં આવે.

Conclusion:
Last Updated : Feb 15, 2019, 11:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.