ETV Bharat / international

પાકિસ્તાનનો નવો રેકોર્ડ, પહેલીવાર પૂર્વ રાષ્ટ્રપતિ તથા પૂર્વ વડાપ્રધાન એક સાથે જેલમાં

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં ગુરુવારે પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીની ધરપરડની સાથે એક અનોખો રેકોર્ડ બની ગયો છે. પાક.ના ઈતિહાસમાં આ પહેલી વાર બન્યુ છે, કે જ્યારે તેમની બે પૂર્વ વડાપ્રધાન અને એક પૂર્વ રાષ્ટ્રપતિ જેલમાં એક સાથે બંધ છે.

file
author img

By

Published : Jul 19, 2019, 4:37 PM IST

Updated : Jul 19, 2019, 5:28 PM IST

પાક.ના ઉર્દુ અખબારના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના વડાપ્રધાન અને પ્રધાનોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.પહેલા જોઈએ તો વડાપ્રધાન લિયાકત અલી ખાનની હત્યા કરી જુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા જ્યારે બેનઝીર ભુટ્ટોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. પણ આવુ દેશના ઈતિહાસમાં પહેલી વાર બન્યું છે જ્યારે એક જ સમયમાં એક સરકારના કાર્યકાળના એક પૂર્વ રાષ્ટ્રપતિ અને બે પૂર્વ વડાપ્રધાનની ધરપકડ કરી જેલમાં નાખી દીધા છે.આ તમામ પર ભ્રષ્ટ્રાચારના આરોપ છે.

સ્થાનિય અખબારોના જણાવ્યા અનુસાર બે અન્ય પૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગિલાની તથા રાજા પરવેજ અશરફ જેલના ચક્કર લગાવી રહ્યા છે અને સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર પણ રહેવું પડે છે.

Intro:Body:

પાકિસ્તાનનો નવે રેકોર્ડ, પહેલીવાર 1 પૂર્વ રાષ્ટ્રપતિ તથા 2 પૂર્વ વડાપ્રધાન એક સાથે જેલમાં

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં ગુરુવારે પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીની ધરપરડની સાથે એક અનોખો રેકોર્ડ બની ગયો છે. પાક.ના ઈતિહાસમાં આ પહેલી વાર બન્યુ છે, કે જ્યારે તેમની બે પૂર્વ વડાપ્રધાન અને એક પૂર્વ રાષ્ટ્રપતિ જેલમાં એક સાથે બંધ છે.

પાક.ના ઉર્દુ અખબારના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના વડાપ્રધાન અને પ્રધાનોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.પહેલા જોઈએ તો વડાપ્રધાન લિયાકત અલી ખાનની હત્યા કરી જુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા જ્યારે બેનઝીર ભુટ્ટોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. પણ આવુ દેશના ઈતિહાસમાં પહેલી વાર બન્યું છે જ્યારે એક જ સમયમાં એક સરકારના કાર્યકાળના એક પૂર્વ રાષ્ટ્રપતિ અને બે પૂર્વ વડાપ્રધાનની ધરપકડ કરી જેલમાં નાખી દીધા છે.આ તમામ પર ભ્રષ્ટ્રાચારના આરોપ છે.

સ્થાનિય અખબારોના જણાવ્યા અનુસાર બે અન્ય પૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગિલાની તથા રાજા પરવેજ અશરફ જેલના ચક્કર લગાવી રહ્યા છે અને સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર પણ રહેવું પડે છે.

Conclusion:
Last Updated : Jul 19, 2019, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.