ETV Bharat / international

Myanmar Suu Kyi Case: કોરોના વાઈરસ પ્રતિબંધોના ભંગ બદલ આંગ સાન સૂ કીને ચાર વર્ષની જેલની સજા - મ્યાનમારના પદભ્રષ્ટ નેતા

મ્યાનમારના પદભ્રષ્ટ નેતા આંગ સાન સૂ કીને ચાર વર્ષની જેલની સજા કરવામાં આવી છે. તેના પર (Aung San Suu Kyi) કોરોના વાઈરસ સંબંધિત પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ ઉપરાંત ગેરકાયદેસર વોકી- ટોકીની આયાતનો પણ આરોપ છે. અદાલતે સુ કીને દોષિત ગણાવ્યા અને તેમને ચાર વર્ષની જેલની સજા (Myanmar court Suu Kyi four rears jail) સંભળાવી છે.

MYANMAR COURT SENTENCED AUNG SAN SUU KYI

author img

By

Published : Jan 10, 2022, 1:12 PM IST

બેંગકોક: મ્યાનમારની એક અદાલતે પદભ્રષ્ટ નેતા (Myanmar's ousted leader) આંગ સાન સૂ કીને (Aung San Suu Kyi) ગેરકાયદેસર રીતે વોકી- ટોકીની આયાત કરવા બદલ (Suu Kyi Illegal walkie-talkie imports) દોષિત ઠેરવ્યા છે. આ સિવાય સુ કી પર કોરોના વાઈરસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ છે. સોમવારે દોષિત ઠર્યા બાદ સુ કીને વધુ ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં (Myanmar court Suu Kyi four rears jail) આવી હતી. એક કાનૂની અધિકારીએ આ જાણકારી આપી છે.

સેનાએ સત્તા કબજે કરી

ઉલ્લેખનીય છે કે, સુ કીને ગયા મહિને અન્ય બે આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. દોષિત સુ કીને ચાર વર્ષની જેલની સજા આપવામાં આવી હતી, જે પાછળથી સૈન્ય- સ્થાપિત સરકારના વડા દ્વારા અડધી કરી દેવામાં આવી હતી. ગત ફેબ્રુઆરીમાં મ્યાનમારના સૈન્ય બળવા (Myanmar military coup) બાદથી આંગ સાન સૂ કી વિરુદ્ધ (Myanmar Suu Kyi Case) લગભગ એક ડઝન કોર્ટ કેસ સામે આવ્યા છે. ચૂંટાયેલી સરકારને હટાવ્યા બાદથી સેના સૂ કી પર સતત ગંભીર આરોપો લગાવી રહી છે.

રાજકારણમાં પાછા ફરતા અટકાવવાના પ્રયાસો

76 વર્ષીય આંગ સાન સૂ કી નોબેલ શાંતિ પુરસ્કાર (Suu Kyi Nobel Peace Prize winner) વિજેતા છે. સુ કીના સમર્થકોનું કહેવું છે કે, તેમના પરના આરોપોનો હેતુ તેમને રાજકારણમાં પાછા ફરતા રોકવાનો છે. સેનાની કાર્યવાહીને કાયદેસર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: કઝાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી એજન્સીના ભૂતપૂર્વ વડાની ધરપકડ

આ પણ વાંચો: Fire in New York: ન્યૂયોર્કમાં આગે લીધું ભયાનક સ્વરૂપ, 19 લોકો ક્ષણભરમાં થયા ભડથું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.