ETV Bharat / international

ચીન બાદ પાકિસ્તાનમાં કોરોનાના પહેલા બે કેસ, દર્દીની હાલત સ્થિર

ચીન બાદ પાકિસ્તાનમાં ખતરનાક કોરોના વાયરસના પહેલા બે કેસની પુષ્ટિ થઈ છે.

Etv Bharat, Gujarati News, Pakistan News, Corona Virus News, First Case of corona virus in pakistan
પાકિસ્તાનમાં કોરોના વાયરસના પહેલા બે કેસની પુષ્ટિ
author img

By

Published : Feb 27, 2020, 8:26 AM IST

ઇસ્લામાબાદઃ ચીન બાદ પાકિસ્તાનમાં ખતરનાક કોરોના વાયરસના પહેલા બે કેસની પુષ્ટિ થઈ છે. આ અંગે પાકિસ્તાને પહેલા બે કેસની પુષ્ટિ કરી છે.

સ્વાસ્થ્યના વિભાગના વિશેષ સહાયક ડૉકટર જફર મિર્ઝાએ ટ્વીટ કર્યું છે કે, 'પાકિસ્તાનમાં કોરોના વાયરસના પહેલા બે કેસની પુષ્ટિ કરવામાં આવી છે. આ બંને કેસમાં ઉચિત્ત ક્લીનિકલ માપદંડોનું પાલન કરવામાં આવી રહ્યું છે અને બંને લોકોની હાલત સ્થિર છે.'

Etv Bharat, Gujarati News, Pakistan News, Corona Virus News, First Case of corona virus in pakistan
વિશેષ સહાયક ડૉકટર જફર મિર્ઝાનું ટ્વીટ

તેમણે વધુમાં કહ્યું કે, 'ડરવાની જરૂર નથી, કારણ કે સ્થિતિ નિયંત્રણમાં છે.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.