ETV Bharat / international

ચીનમાં કોરોના વાયરસનો કાળો કેર, 41 લોકોને ભરખી ગયો - એએફપી

વુહાન(ચીન) 25 જાન્યુઆરી (એએફપી) ચીનમાં એક જીવલેણ વાયરલ ફાટી નીકળતા 41 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અસરગ્રસ્ત કેસોની સંખ્યા લગભગ 1,300 પર પહોંચી ગઈ છે. આ અંગે સ્થાનીક અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું.

china virus death toll jumps to 41
જાહેર તેમજ મનોરંજનના સ્થળો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
author img

By

Published : Jan 25, 2020, 11:38 AM IST

ચીનઃ કોરોના વાયરસ સંક્રમણ ફેલાયા બાદ ચીન પ્રશાસન સતર્ક થયું છે, ત્યારે આ વાયરસનું કેન્દ્ર બનેલાં વુહાન શહેરમાં લોકો આ વાયરસનો ભોગ બની રહ્યાં છે. આ વાયરસના કારણે અત્યાર સુધી 41 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 1300થી વધુ લોકો વાયરસનો ભોગ બન્યા છે.

china virus death toll jumps to 41
ચીનમાં કોરોના વાયરસનો કાળો કેર

15 નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક 41 પર પહોંચ્યો છે. વુહાન શહેરમાં કોરોના વાયરસ પ્રથમ વાર જોવા મળ્યો હતો. આ વાયરસથી 4.1 કરોડ લોકો પ્રભાવિત છે.

china virus death toll jumps to 41
જાહેર તેમજ મનોરંજનના સ્થળો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે નિવેદન આપતા જણાવ્યું છે કે, વાયરસના 444 નવા કેસો મળી આવ્યા છે, જેની કુલ સંખ્યા વધીને 1,287 થઈ ગઈ છે.

china virus death toll jumps to 41
ચીનમાં કોરોના વાયરસનો કાળો કેર

હુબેઇ હેલ્થ કમિશને પ્રાંતમાં 180 નવા કેસ નોંધ્યા છે, તેમાંથી 77 વુહાનમાં નોંધાયા છે. એકલા હુબેઈમાં 729 કેસ નોંધાયા છે. આ શહેરોમાંના ઘણા તેમના પેથોજેનના પ્રથમ કિસ્સાઓની જાણ કરી રહ્યા હતાં.

અગાઉ અજ્ઞાત વાયરસ સાર્સ(સીવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ)ની સામ્યતાને કારણે વૈશ્વિક ચિંતાનું કારણ બન્યું છે, જેણે 2002-2003માં મેઇનલેન્ડ ચીન અને હોંગકોંગમાં સેંકડો લોકો માર્યા ગયા હતા.

ચીનમાં આ સમયે સૌથી મહત્વપૂર્ણ તહેવાર લુનાર નવા વર્ષની રજા ઉજવવા માટે લાખો લોકો દેશભરમાં અથવા વિદેશમાં પ્રવાસ કરી રહ્યા છે, ત્યારે આ સમયે પણ ત્રાટકેલો આ વાયરસ વધુ ઘાતક સાબિત થઈ શકે છે.

હાલ ચીનમાં જાહેર તેમજ મનોરંજનના સ્થળો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ખતરનાક વાયરસના કારણે અત્યાર સુધી 41 લોકો મોતને ભેટી ચુક્યા છે. ચીન સરકાર આ વાયરસથી બચવાનો ઉપાય શોધી રહી છે.

ZCZC
PRI GEN INT
.WUHAN FGN15
CHINA-VIRUS-TOLL
China virus death toll jumps to 41, cases soar to nearly 1,300
         Wuhan (China) Jan 25 (AFP) A deadly viral outbreak in China has now killed 41 people, while the number of infected cases has soared to nearly 1,300, authorities said Saturday.
         The 15 new deaths all took place in Wuhan, the city of 11 million where the deadly respiratory contagion first emerged, the Hubei Health Commission said.
         At least 444 new cases of the virus have been found, raising the total number to 1,287, the National Health Commission said in a separate statement.
         The disease has spread to 30 provinces, autonomous regions and municipalities.
Wuhan and 13 other cities in Hubei have been locked down in an unprecedented quarantine effort aimed at containing the deadly respiratory contagion, which has spread to several other countries.
         The Hubei Health Commission also reported 180 new cases overall in the province, 77 of them in Wuhan but the bulk of the rest spread out across the locked-down smaller cities. There are now 729 cases in Hubei alone.
         Several of those cities were reporting their first cases of the pathogen -- 2019 Novel Coronavirus (2019-nCoV) -- the commission said.
         The previously unknown virus has caused global concern because of its similarity to SARS (Severe Acute Respiratory Syndrome), which killed hundreds across mainland China and Hong Kong in 2002-2003.
         It also has struck at possibly the worst time for China, when hundreds of millions of people are travelling across the country or overseas to celebrate the Lunar New Year holiday, China's most important festival.
         AFP
RAX
RAX
01250633
NNNN
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.