ETV Bharat / international

જમ્મુ કાશ્મીર લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા ગેર કાયદાકીય અને અમાન્ય: ચીન - ladakh new union territory

બિજિંગ: ચીને જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેચવાના ભારતના નિર્ણય પર આપત્તિ વ્યક્ત કરી હતી. ચીને કહ્યું કે, આ ગેર કાયદાકીય અને અમાન્ય છે.

china
author img

By

Published : Oct 31, 2019, 9:03 PM IST

Updated : Oct 31, 2019, 9:25 PM IST

ભારત સરકારે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370ને સમાપ્ત કરી અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં બે ભાગમાં વહેચવાનો નિર્ણય 5 ઓગસ્ટે કર્યો હતો. પ્રથમ રાજ્ય સભા અને પછી જમ્મુ કાશ્મીર પુર્નગઠન બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો...આજથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ નવા કેન્દ્ર શાસિત પ્રદેશ, જી.સી મુર્મુ અને આર.કે માથુરે ઉપરાજ્યપાલ તરીકે લીધા શપથ

ચીને અગાઉ આર્ટિકલ 370ના પ્રાવધાનો હટાવવા અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાને લઇને આપત્તિ દર્શાવતા કહ્યું હતું કે, તેમાં ચીનના કેટલાક ક્ષેત્રો સામેલ છે.

આ પણ વાંચો....ભારત અને ચીને પાતાનો મતભેદો દુર કરવા જોઈએ: ચીન

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે ગુરુવારે મીડિયાને કહ્યું કે, ભારત સરકારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશોની રચનાને અધિકારિક રીતે જાહેરાત કરી હતી. જેનો ચીનના પ્રમાણે તેના પ્રશાસન ક્ષેત્રમાં કેટલોક ભાગ સામેલ છે.

Intro:Body:

जम्मू कश्मीर व लद्दाख केंद्र शासित प्रदेशों का गठन 'गैर कानूनी और अमान्य' : चीन

જમ્મુ કાશ્મીર લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા ગેર કાયદાકીય અને અમાન્ય: ચીન

बीजिंग : चीन ने जम्मू कश्मीर को दो केंद्र शासित प्रदेशों में बांटे जाने के कदम पर गुरुवार को आपत्ति जतायी और इसे 'गैर कानूनी और अमान्य' बताया.

બિજિંગ: ચીને જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેચવાના ભારતના નિર્ણય પર આપત્તિ વ્યક્ત કરી હતી. ચીને કહ્યું કે, આ ગેર કાયદાકીય અને અમાન્ય છે. 

भारत सरकार ने जम्मू कश्मीर को विशेष दर्जा देने वाले अनुच्छेद 370 के ज्यादातर प्रावधानों को हटाने और राज्य को दो केंद्र शासित प्रदेशों जम्मू कश्मीर और लद्दाख में बांटने का पांच अगस्त को निर्णय लिया था. इसी निर्णय के अनुसार गुरुवार को जम्मू कश्मीर का दो केंद्र शासित प्रदेशों में बंटवारा हो गया.

ભારત સરકારે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370ને સમાપ્ત કરી અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં બે ભાગમાં વહેચવાનો નિર્ણય 5 ઓગસ્ટે કર્યો હતો. પ્રથમ રાજ્ય સભા અને પછી જમ્મુ કાશ્મીર પુર્નગઠન બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું.

चीन ने इससे पूर्व अनुच्छेद 370 के प्रावधानों को हटाने और लद्दाख के केंद्र शासित प्रदेश के रूप में गठन को लेकर आपत्ति जतायी थी और कहा था कि इसमें कुछ चीनी क्षेत्र भी शामिल हैं.

ચીને અગાઉ આર્ટિલ 370ના પ્રાવધાનો હટાવવા અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે રચનાને લઇને આપત્તિ દર્શાવતા કહ્યું હતું કે, તેમાં ચીનના કેટલાક ક્ષેત્રો સામેલ છે.

चीनी विदेश मंत्रालय के प्रवक्ता गेंग शुआंग ने गुरुवार को यहां मीडिया से कहा, 'भारतीय सरकार ने तथाकथित जम्मू कश्मीर और लद्दाख केंद्र शासित प्रदेशों के गठन की आधिकारिक रूप से घोषणा कर दी है, जिसमें उसके प्रशासनिक क्षेत्र में चीनी क्षेत्र का कुछ हिस्सा भी शामिल है.'

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે ગુરુવારે મીડિયાને કહ્યું કે, ભારત સરકારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશોની રચનાને અધિકારિક રીતે જાહેરાત કરી હતી. જેનો ચીનના પ્રમાણે તેના પ્રશાસનના ક્ષેત્રમાં કેટલોક ભાગ સામેલ છે. 

Conclusion:
Last Updated : Oct 31, 2019, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.