આ બ્લાસ્ટમાં આઠ સુરક્ષાકર્મી તથા ચાર નાગરીકો માર્યા ગયા છે.
આપને જણાવી દઈએ કે, આ હુમલાની આધિકારીક રીતે જવાબદારી તાલીબાની સંગઠને લીધી છે.
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ માનવતા વિરુદ્ધ અપરાધ કહીને આ હુમલાની નિંદા કરી હતી.

અફઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટમાં 12ના મોત, 179 ઘાયલ
કાબુલ: અફઘાનિસ્તાનના ગજની શહેરમાં રવિવારે થયેલા એક આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થઈ ગયા છે તથા 179થી પણ વધારે લોકો ઘાયલ થયા છે.આ બ્લાસ્ટની જવાબદારી તાલીબાને લીધી છે. આ હુમલો સવારે 8.30 કલાકે ગજની શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષાની કાર્યાલય પર થયો હતો.