ETV Bharat / international

પાકિસ્તાનમાં તબલીગી જમાતના 9 લોકો કોરોનાગ્રસ્ત - તબલીઘી જમાત ન્યૂઝ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં તબલીગી જમાતના નવ કાર્યકર્તાઓ કોરોના પ્રભાવિત થયાં છે. આ સાથે પાકિસ્તાનમાં કોરોના સંક્રમણની પંજાબ પ્રાંતમાં સંખ્યા 6506 પર પહોંચી છે.

coronavirus
coronavirus
author img

By

Published : Apr 16, 2020, 5:28 PM IST

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં તબલીઘી જમાતના નવ કાર્યકર્તાઓ કોરોના પ્રભાવિત થયાં છે. આ સાથે પાકિસ્તાનમાં કોરોના સંક્રમણની પંજાબ પ્રાંતમાં સંખ્યા 6506 પર પહોંચી છે.

પંજાબ પ્રાંતના વિભિન્ન જિલ્લાઓમાંથી મંગળવારે કોરોના વાઈરસના નવા કેસ સામે આવ્યાં છે. મળતી માહિતી મુજબ બે સપ્તાહ પહેલાં તબલીઘી જમાતના 198 કાર્યકર્તાઓને પાકપટ્ટનમાં ક્વોરનટાઈન કરવામાં આવ્યાં હતા, જેમાંથી નવ કાર્યકર્તાઓના કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.

પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કુલ 6506 કોરોના પોઝિટિલ કેસ નોંધાયા છે. જેમાંથી 123 લોકોના મોત થયાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.