ETV Bharat / international

ટાઈમ મેગેઝીનું શિર્ષાસન, ક્હ્યુૃ- 'મોદીએ ભારતને એક તાંતણે બાંધ્યો' - report

ન્યૂયોર્ક: ટાઈમ મેગેઝીન, જેણે ભારતની પેટા ચૂંટણી પહેલા પોતાની કવર સ્ટોરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ડિવાઈડર ઈન ચીફ' ગણાવ્યા હતા. ત્યારબાદ ચૂંટણી પરીણામના તત્કાલ નિર્ણય બાદ પલટી મારતા એક રિપોર્ટ જાહેર કર્યો છે જેનું શીર્ષક છે, 'મોદીએ ભારતને એટલો એક જૂટ કર્યો છે કે આટલા દાયકાઓમાં કોઈપણ વડાપ્રધાન તે કરી શક્યા નથી '

pm modi
author img

By

Published : May 29, 2019, 3:07 PM IST

આ લેખ ટાઈમની વેબસાઈટ પર મંગળવારના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં એક પ્રશ્ર પૂછવામાં આવ્યો છે કે, કેવી રીતે આ કથિત વિભાજનકારી વ્યક્તિ ફક્ત સત્તામાં જ કાયમ ન રહ્યા પરંતુ તેના ટેકેદારો ઔર વધી ગયા છે..? "અને આ પ્રશ્નનો જવાબ આપતાં આ લેખમાં જણાવ્યું હતું કે," એક મુખ્ય પરિબળ એ છે કે, મોદી ભારતની સૌથી મોટી નબળાઈ: જાતિ ભેદભાવને દૂર કરવામાં સફળ રહ્યા છે.

ન્યૂયોર્ક
ટાઈમ મેગેઝીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ડિવાઈડર ઈન ચીફ' જણાવ્યા

તેના લેખક મનોજ લાડવાએ મોદીને આ એક જૂટતાના સુત્રધારના રુપમાં ઉભરવાનો શ્રેય તેમને પછાત જાતિમાં જન્મ લેનાર પર આપ્યો છે.

લેખમાં લાડવાએ લખ્યું કે, "નરેન્દ્ર મોદીનો જન્મ ભારતમાં સૌથી વંચિત સામાજિક જૂથોમાંથી એકમાં થયો હતો જેમાથી તે ટોચ પર પહોંચ્યા હતા. તે મહત્ત્વાકાંક્ષી કામદાર વર્ગને પ્રતિબિંબિત કરે છે અને આપણા દેશના સૌથી ગરીબ નાગરિકોના રુપમાં પોતાની ઓળખ રજૂ કરી શકે છે. જેવા કે સ્વતંત્રતા બાદ 72 વર્ષમાં સૌથી વધુ સમય ભારતની સત્તા પર રહેનાર નેહરુ-ગાંધી રાજકીય વંશ પણ ક્યારેય નથી કરી શક્યા"

ન્યૂયોર્ક
મેગેઝીન દ્રારા પ્રકાશિત કરાયેલો લેખ

તેઓએ 1971 માં ઇંદિરા ગાંધીને મળેલી ભરખમ જીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "તેમ છતાં પણ મોદીની નીતિઓ વિરુદ્ધ કડક અને વારંવાર અનુચિત ટીકા હોવા છતાં તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન અને તેમની આ સમયની ચુંટણી દરમિયાન છેલ્લા પાંચ દાયકાઓમાં કોઈ પણ વડા પ્રધાન ભારતીય મતદારોને આટલા એક સાથે નથી કરી શક્યા જેટલા તેઓએ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ટાઈમ એક સંકટગ્રસ્ત પત્રિકા છે. જેની માલિકી એક વર્ષમાં બે હાથમાં ચાલી ગઈ છે. ગયા વર્ષે માર્ચમાં તેને બેટર હોમ્સ અને ગાર્ડન્સ જેવી મેગેઝીનના પ્રકાશક મેરિડિથે ખરીદ્યું હતુ અને તેના બાદ સપ્ટેમ્બરમાં આ ફરી વેચાયું હતું, જ્યારે સેલ્સફોર્સના સ્થાપક અને ટેક ઉદ્યમી માર્ક બેનિઓફ અને તેની પત્ની દ્વારા તેને ખરીદવામાં આવ્યું હતું.

જો કે, લાડવાએ તાજેતરના લેખમાં લખ્યું છે કે, "સામાજિક વિકાસશીલ નીતિઓ દ્વારા, તેઓએ (મોદી) ઘણાય ભારતીય- હિંદુ અને ધાર્મિક લઘુમતીઓ બંનેને અગાઉની પેઢીની તુલનામાં ગરીબી કરતાં ઝડપી ગતિએ બહાર કાઢ્યા છે." લાડવા ઇન્ડિયા ગ્લોબલ બિઝનેસ પ્રકાશિત કરનારી બ્રિટનની મીડિયા કંપની ઇન્ડિયા ઇન્ક. ના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે.

Intro:Body:

टाइम मैगजीन ने मारी पलटी, कहा, 'मोदी ने भारत को एकजुट किया'

न्यूयॉर्क, 29 मई (आईएएनएस)| टाइम मैग्जीन, जिसने भारत के आम चुनाव से पहले अपनी कवर स्टोरी में प्रधानमंत्री नरेंद्र मोदी को 'डिवाईडर इन चीफ' बताया था, उसने चुनाव परिणाम के तत्काल बाद पलटी मारते हुए एक रिपोर्ट जारी की है, जिसका शीर्षक है, "मोदी ने भारत को इतना एकजुट किया, जो कि दशकों में कोई प्रधानमंत्री नहीं कर पाया।"

यह लेख टाईम की वेबसाइट पर मंगलवार को प्रकाशित हुआ। इसमें एक सवाल पूछा गया है कि, "कैसे यह कथित विभाजनकारी शख्सियत न केवल सत्ता में कायम रह पाया है, बल्कि उसके समर्थक और भी ज्यादा बढ़ गए हैं?" और, इस प्रश्न के जवाब में लेख में कहा गया है, "एक प्रमुख कारक यह रहा है कि मोदी भारत की सबसे बड़ी कमी : जातिगत भेदभाव को पार करने में कामयाब रहे हैं।"

इसके लेखक, मनोज लाडवा ने मोदी के एकजुटता के सूत्रधार के रूप में उभरने का श्रेय उनके पिछड़ी जाति में पैदा होने को दिया है। 

लेख में लाडवा ने लिखा है, "नरेंद्र मोदी का जन्म भारत के सबसे वंचित सामाजिक समूहों में से एक में हुआ था। बिल्कुल शीर्ष पर पहुंचते हुए, वह आकांक्षापूर्ण कामगार वर्ग को प्रतिबिंबित करते हैं और अपने देश के सबसे गरीब नागरिकों के रूप में अपनी पहचान पेश कर सकते हैं, जैसा कि आजादी के बाद 72 सालों में सबसे ज्यादा समय भारत की सत्ता पर रहने वाला नेहरू-गांधी राजनीतिक वंश कभी नहीं कर सकता।"

उन्होंने 1971 में इंदिरा गांधी को मिली भारी जीत का जिक्र करते हुए कहा, "लेकिन, फिर भी उनके पहले कार्यकाल के पूरे समय के दौरान और उनकी इस बार की चुनावी दौड़ के दौरान मोदी की नीतियों के खिलाफ कड़ी और अक्सर अनुचित आलोचनाओं के बावजूद, पिछले पांच दशकों में कोई भी प्रधानमंत्री भारत के मतदाताओं को इतना एकजुट नहीं कर पाया, जितना उन्होंने किया है।"

इस लेख से पहले, चुनाव पूर्व टाईम में प्रकाशित हुए आतिश तासीर के लेख को चुनाव प्रचार के दौरान मोदी के विरोधियों द्वारा खूब इस्तेमाल किया गया और मोदी के आलोचकों ने इसे एक वैश्विक मीडिया पावरहाउस द्वारा उन्हें 'विभाजनकारी' के रूप में आरोपित करना करार दिया। 

हकीकत में, टाइम एक संकटग्रस्त पत्रिका है जिसका स्वामित्व एक ही साल में दो हाथों में जा चुका है। पिछले साल मार्च में इसे बेटर होम्स और गार्डन्स जैसी मैग्जीन्स के प्रकाशक मेरेडिथ ने खरीदा था और उसके बाद सितंबर में यह फिर बिकी, जब इसे सेल्सफोर्स के संस्थापक और टेक उद्यमी मार्क बेनिऑफ तथा उनकी पत्नी ने खरीदा था।

यहां तक कि टाईम के प्रमुख अमेरिकी संस्करण ने मोदी पर प्रकाशित इस लेख को कवर स्टोरी के रूप में प्रकाशित नहीं किया, बल्कि इसकी जगह अमेरिकी राष्ट्रपति चुनाव के लिए डेमोक्रेटिक पार्टी की उम्मीदवार एलिजाबेथ वॉरेन पर लेख प्रकाशित किया था।

भारतीय पत्रकार तवलीन सिंह और पाकिस्तान के पंजाब प्रांत के दिवंगत गवर्नर सलमान तासीर के ब्रिटेन में जन्मे बेटे तासीर ने कवर स्टोरी में लिखा था, "मोदी का आर्थिक करिश्मा ही साकार होने में असफल नहीं रहा, बल्कि उन्होंने भारत में जहरीले धार्मिक राष्ट्रवाद का माहौल बनाने में भी मदद की है।"

हालांकि, नवीनतम लेख में लाडवा लिखते हैं, "सामाजिक रूप से विकासशील नीतियों के जरिए, उन्होंने (मोदी) कई भारतीयों - हिंदू और धार्मिक अल्पसंख्यक दोनों - को किसी भी पिछली पीढ़ी की तुलना में गरीबी से तेज रफ्तार से बाहर निकाला है।"

लाडवा इंडिया ग्लोबल बिजनेस प्रकाशित करने वाली ब्रिटेन की मीडिया कंपनी इंडिया इंक के संस्थापक और मुख्य कार्यकारी अधिकारी (सीईओ) हैं।

--आईएएनएस

ટાઈમ મેગેઝીને મારી પલટી, ક્હ્યું 'મોદીએ ભારતને એકસાથે કર્યું'

ન્યૂયોર્ક: ટાઈમ મેગેઝીન, જેણે ભારતની પેટા ચૂંટણી પહેલા પોતાની કવર સ્ટોરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ડિવાઈડર ઈન ચીફ' જણાવ્યા હતા. ત્યારબાદ ચૂંટણી પરીણામના તત્કાલ નિર્ણય બાદ પલટી મારતા એક રિપોર્ટ જાહેર કર્યો છે જેનું શીર્ષક છે, 'મોદીએ ભારતને એટલો એક જૂટ કર્યો છે કે આટલા દાયકાઓમાં કોઈપણ વડાપ્રધાન તે કરી શક્યા નથી ' 

આ લેખ ટાઈમની વેબસાઈટ પર મંગળવારના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં એક પ્રશ્ર પૂછવામાં આવ્યો છે કે, કેવી રીતે આ કથિત વિભાજનકારી વ્યક્તિ ફક્ત સત્તામાં જ  કાયમ ન રહ્યા પરંતુ  તેના ટેકેદારો ઔર વધી ગયા છે..?  "અને આ પ્રશ્નનો જવાબ આપતાં આ લેખમાં જણાવ્યું હતું કે," એક મુખ્ય પરિબળ એ છે કે, મોદી ભારતની સૌથી મોટી નબળાઈ: જાતિ ભેદભાવને દૂર કરવામાં સફળ રહ્યા છે.

તેના લેખક મનોજ લાડવાએ મોદીને આ એક જૂટતાના સુત્રધારના રુપમાં ઉભરવાનો શ્રેય તેમને પછાત જાતિમાં જન્મ લેનાર પર આપ્યો છે.

લેખમાં લાડવાએ લખ્યું કે, "નરેન્દ્ર મોદીનો જન્મ ભારતમાં સૌથી વંચિત સામાજિક જૂથોમાંથી એકમાં થયો હતો જેમાથી તે ટોચ પર પહોંચ્યા હતા. તે મહત્ત્વાકાંક્ષી કામદાર વર્ગને પ્રતિબિંબિત કરે છે અને આપણા દેશના સૌથી ગરીબ નાગરિકોના રુપમાં પોતાની ઓળખ રજૂ કરી શકે છે. જેવા કે સ્વતંત્રતા બાદ 72 વર્ષમાં સૌથી વધુ સમય ભારતની સત્તા પર રહેનાર નેહરુ-ગાંધી રાજકીય વંશ પણ ક્યારેય નથી કરી શક્યા"

તેઓએ 1971 માં ઇંદિરા ગાંધીને મળેલી ભરખમ જીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "તેમ છતાં પણ મોદીની નીતિઓ વિરુદ્ધ કડક અને વારંવાર અનુચિત ટીકા હોવા છતાં તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન અને તેમની આ સમયની ચુંટણી દરમિયાન છેલ્લા પાંચ દાયકાઓમાં કોઈ પણ વડા પ્રધાન ભારતીય મતદારોને આટલા એક સાથે નથી કરી શક્યા જેટલા તેઓએ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ટાઈમ એક સંકટગ્રસ્ત પત્રિકા છે. જેની માલિકી એક વર્ષમાં બે હાથમાં ચાલી ગઈ છે. ગયા વર્ષે માર્ચમાં તેને બેટર હોમ્સ અને ગાર્ડન્સ જેવી મેગેઝીનના પ્રકાશક મેરિડિથે ખરીદ્યું હતુ અને તેના બાદ સપ્ટેમ્બરમાં આ ફરી વેચાયું હતું, જ્યારે સેલ્સફોર્સના સ્થાપક અને ટેક ઉદ્યમી માર્ક બેનિઓફ અને તેની પત્ની દ્વારા તેને ખરીદવામાં આવ્યું હતું.

જો કે, લાડવાએ તાજેતરના લેખમાં લખ્યું છે કે, "સામાજિક વિકાસશીલ નીતિઓ દ્વારા, તેઓએ (મોદી) ઘણાય ભારતીય- હિંદુ અને ધાર્મિક લઘુમતીઓ  બંનેને અગાઉની પેઢીની તુલનામાં ગરીબી કરતાં ઝડપી ગતિએ બહાર કાઢ્યા છે." લાડવા ઇન્ડિયા ગ્લોબલ બિઝનેસ પ્રકાશિત કરનારી બ્રિટનની મીડિયા કંપની ઇન્ડિયા ઇન્ક. ના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.