ટેક્સાસના પ્રવક્તાએ જણાવ્યા મુજબ ડલ્લાસ કાઉન્ટી મેડિકલ એક્ઝામિનર દ્વારા 10 લોકોના મૃત્યુની પુષ્ટિ પણ કરવામાં આવી હતી.
અમેરિકાના ટેક્સાસમાં પ્રાઈવેટ પ્લેન ક્રેશ, 10 લોકોના મોત - killing
ટેક્સાસ: અમેરિકાના ટેક્સાસમાં એક પ્રાઈવેટ વિમાન ક્રેશ થતા 10 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. ટેક્સાસના એડિસન મ્યુનિસિપલ એરપોર્ટથી જ્યારે વિમાન ટેક ઓફમાં લઈ રહ્યું હતું, તે દરમિયાન હેંગરમાં ઘૂસી જતાં આગ લાગી હતી, જેથી પ્લેનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા છે.
ટેક્સાસના પ્રવક્તાએ જણાવ્યા મુજબ ડલ્લાસ કાઉન્ટી મેડિકલ એક્ઝામિનર દ્વારા 10 લોકોના મૃત્યુની પુષ્ટિ પણ કરવામાં આવી હતી.
અમેરિકા: ટેક્સાસમાં પ્રાઈવેટ પ્લેન ક્રેશ, 10 લોકોના મોત
ટેક્સાસ: અમેરિકાના ટેક્સાસમાં એક પ્રાઈવેટ વિમાન ક્રેશ થતા 10 લોકોના મોત નીપજ્યા છે. ટેક્સાસના એડિસન મ્યૂનિસિપલ એરપોર્ટથી જ્યારે વિમાન ટેક ઓફમાં હતું. તે દરમિયાન હેંગરમાં ઘૂસી જતાં આગ લાગી હતી, જેથી પ્લેનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા છે. ટેક્સાસના એક પ્રવક્તાએ જણાવ્યા મુજબ ડલ્લાસ કાઉન્ટી મેડિકલ એક્ઝામિનર દ્વારા 10 લોકોના મોતની પુષ્ટિ પણ કરવામાં આવી છે.
Conclusion: