ન્યુયોર્કઃ બુધવારે રાતના ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચર્ચા ગત સપ્તાહે યોજાનારી રાષ્ટ્રપતિના પદ વચ્ચેની ચર્ચા સમયે થયેલી અવ્યવસ્થાને અનુસરે છે. જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટીક પાર્ટી તરફના હરીફ જો બિડન વચ્ચેની ચર્ચામાં મધ્યસ્થી કરનાર વ્યક્તિ ઉમેદવારોના માઇક્રોફોનને બંધ કરવામાં અસમર્થ હતા.
ઉપરાષ્ટ્રપતિ તરીકે પેન્સે ડોનાલ્ડ ટ્રમ્પની અશોભનીય શૈલીને યોગ્ય બનાવવા અને કોરોના વાઇરસને લઇને તેમને પ્રતિભાવને આગળ વધારવાનુમ કામ કર્યુ છે. ત્યારે તેમને યુએસ સેનેટરના આકરા પ્રશ્નોનો સામનો કરવો પડશે. જે આકરી પુછપરછ કરવા માટે જાણાતું છે. જેથી તેણે સ્પષ્ટ કર્યુ છે કે આ ચર્ચાના તબક્કે તે કાયદાકીય મુદ્દાઓને ચર્ચા પર લાવવા માંગે છે.
કોવિડ-19 મહામારીને સમયની કામગીરી અને કોવિડ-19ના મામલેરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વ્હાઇટ હાઉસના સ્ટાફના લોકોએ કોવિડ-19ના હળવી રીતે લેવાનો મામલો ચર્ચાનો મુખ્ય મુદ્દો બની રહેશે. ચર્ચા દરમિયાન કોવિડ-19ના વાઇરસનું સક્રમણનું જોખમ ધટાડવા માટે પેન્સ અને હેરિસન વચ્ચે પ્લેક્ષીગ્લાસનનુ કવચ રાખવામાં આવશે.
નવ વાગે ચર્ચા શરુ થશે..જેમાં પેન્સ અને હેરીસન વચ્ચે યુનિવર્સીટી ઓફ યુટામાં EDT એક માત્ર મેચઅપ છે.
શુ જોવા મળશે?
કોવિડ-19
કોરોનાને કારણે 2.10 લાખથી વધુ અમેરિકોના મોત બાદ ટ્રમ્પના વહીવટીતંત્રએ જે રીતે પ્રતિક્રિયા આપી તેના પર પેન્સ અને હેરિસ વચ્ચે અલગ અલગ અભિગમ સાથે ચર્ચા થવાની સંભાવના છે. પેન્સે વ્હાઇટ હાઉસમાં કોરોના વાઇરસ ટાસ્કફોર્સનું નેતૃત્વ કર્યુ છે અને વ્હાઇટ હાઉસ તરફથી આવતા પ્રતિક્રિયાઓ આપવામાં ખૂબ મહત્વનું સ્થાન લીધુ છે. જેમાં તેણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભાગ્યે જ દર્શાવવામાં આવતી શાંત અને સહાનુભૂતિની આભા પણ રજૂ કરી છે. કેલિફોર્નિયાના ભૂતપૂર્વ એટર્ની જનરલ, હેરિસ કોરોના વાઇરસ અંગે ટ્રમ્પ દ્વારા કરાયેલા કામો અંગે પેન્સની સવાલો કરી શકે છે. જેમાં ટ્રમ્પ એભિયાન દરમિયાન મોટી રેલીઓ યોજવાનું શરુ કરવાનો નિર્ણય અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા અવારનવાર કોરોના મહામારી પ્રત્યેના અસ્પષ્ટ વલણના મુદ્દાઓને પણ ચર્ચા કરવામાં આવશે.
હરિફાઇ
મુખ્ય પાર્ટીના રાષ્ટ્રપતિ ટિકિટ પર હેરિસ હાજર રહેલી પ્રથમ બ્લેક વુમન બન્યા તે પહેલાં, તેમની ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ પ્રાઇમરીમાં સૌથી આકર્ષક ક્ષણોમાંથી એક હતી કે જ્યારે તેમણે બાયડેનને એક વખત પુછીને વિદ્યાર્થીઓને ડિસગ્રેગ્યુએટેડ સ્કૂલ્સમાં ફેડરલના ધોરણે ફરજિયાત બસો આપવા અંગેનો વિરોધ કર્યો હતો. જ્યારે પેન્સ કે ગોરી તેનો સામનો કરી રહી છે. ત્યારે અપેક્ષા છે કે ટ્ર્મ્પની છેલ્લી ચર્ચામાં તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. તે ત્યારે ગોરાઓની સર્વોચ્ચતાની નિંદા કરવાનું કરવાનું કહેવામાં આવ્યુ હતુ. તે સમયે 2017માં એવી પણ ટીપ્પણી હતી કે બન્ને બાજુ ખૂબ જ સુંદર લોકો હતા. આ મામલે વર્જિનિયામાં ગોરા વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં એક પ્રતિસ્પર્ધીની હત્યા કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટ પરિણામ
GOPના દબાણ બાદ એકવાર યોજાયેલી સ્વ.રુથ બેડ ગિન્સબર્ગ દ્વારા સુપ્રિમ કોર્ટમમાં ઝડપથી જગ્યા ભરવા માટેની વાત મતદારોમાં ઉત્સાહ લાવી શકે છે કે જેઓ ગર્ભપાત, આરોગ્ય સંભાળ અન્ય મુદ્દાઓને એક જ રીતે જુએ છે. પેન્સે તેમની રુઢિગત અને સંકુચિત ખ્રિસ્તી માન્યતાઓ અને અને ગર્ભપાત વિરોધી અભિયાન પર ભાર મુક્યો છે અને ડેમોક્રેડેસને ધાર્મિક સ્વતંત્રતા માટે જોખમી ગણાવ્યા છે. ટ્રમ્પના ગર્ભપાત અધિકારના અભિપ્રાય અંગે શક્તિશાળી સેનેટના જ્યુડીશરી સભ્ય હેરિસ કટ્ટર બચાવ કરતા રહ્યા છે. આ સપ્તાહમાં કોર્ટના જજ દ્વારા વર્ષ 2015માં જાહેર કરાયેલુ સજાતીય લગ્નના કાયદા અને તે અંગે લેવાયેલા નિર્ણય પુનઃ વિચારણા માટે પણ કહેવામાં આવ્યુ છે. આ પગલું કોર્ટમાં સંભવિત ફેરબદલ અને ઉદારવાદીઓના ડર અને રુઢિ ચુસ્ત ઉત્તેજનાપૂર્ણતાને દર્શાવે છે. હેરિસ સમલૈંગિક લગ્નના કટ્ટર ડિફેન્ડર રહ્યા છે. 2015માં ઇન્ડિયાના ગવર્નર તરીકે પેન્સે કાયદા પર હસ્તાક્ષર કરવા માટે રાષ્ટ્રીય ધ્યાન દોર્યું હતું. જેમાં ધંધાના માલિકો ધાર્મિક કારણોસર ગે લોકોની સેવાને નકારી શકે છે.
ભવિષ્યની શક્યતા
પેન્સને ટ્રમ્પના સંભવિત અનુગામી અને સંભવત 2024માં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ માનવામાં આવે છે. તે ઇન્ડિયાના અને રાજ્યપાલ અને ઉપરાષ્ટ્રપતિ તરીકે વહીવટ કરવાનો અનુભવ ધરાવે છે. જો તે રેસમાં કુદી જાય તો તે અગ્રણી દાવેદાર બની શકે છે. બિડન સાથેની ટિકિટમાં સામેલ થયા પછી તેમણે તેમની પ્રોફાઇલને આગળ ધપાવી છ અને ભવિષ્યમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બની શકે તેવી ધારણા છે પણ જો આ વર્ષે બીડન બીજી ટર્મ ન લડે તો. ત્યારે પેન્સ અને હેરિસે તેમની રાજકીય મહત્વકાંક્ષા માટે મંચ નક્કી કર્યો છે કે તે પણ જોઇ શકાશે.
જાતીય ગતિશીલતા
બે પુરુષો અને એક પુરુષ મધ્યસ્થી સાથેની છેલ્લી ચર્ચાની જેમ હેરિસ મુખ્યપક્ષની પ્રમુખપદની ટિકીટ સાથે રહેનાર ચોથી મહિલા છે અને વોશિગ્ટનના બ્યુરો ચીફ સુઝાન પેજ પણ સ્ત્રી તરીકે મધ્યસ્થ તરીકે છે. ટ્રમ્પ-પેન્સનું અભિયાન મહિલા મતદારો અને ખાસ કરીને ઉપનગરીય વિસ્તારમાં રહેતી મહિલાઓ સાથે ચૂંટણી અંતર્ગત કામ કરવાનું રહ્યું છે. હેરિસે અભિયાનના પગલે પોતાની અપીલ કરી છે, મતદારોને કહ્યું છે કે રાષ્ટ્રીય આરોગ્ય સંભાળ કાયદા સામે સુપ્રીમ કોર્ટનો પડકાર જન્મ નિયંત્રણ માટે વીમાના લાભને સમાપ્ત કરી શકે છે અને વીમાદાતાઓને ગર્ભાવસ્થામાં સારવાર મળી માટે સક્ષમ કરવાના મુદ્દો પણ છે.
સાવચેતીના ઉપાયો
પેન્સેને કોવિડ-19 પોઝિટિવ રિપોર્ટ આવ્યો નથી તેમ છંતાય, બાયડન હેરિસ સામેની ઝુંબેશ દરમિયાન કોરોનાના સંભવિત સંક્રમણથી બચવા સાવચેતીના ભાગરુપે ઉમેદવારોને અલગ પાડતી બેઠક બનાવવા વિનંતી કરવામાં આવી છે. જે 12 ફુટથી વધારે જગ્યાના અંતરે ગોઠવવામાં આવશે. અને માસ્ક પહેરવાની અને હાથ મિલાવી નહી શકાય. તેમજ અગાઉની ચર્ચાની જેમ મર્યાદિત પ્રેક્ષકો રહેશે.
ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાલ ચર્ચાના તબક્કે નહીં હોવા છતાં, કોવિડ -19 સારવાર માટે લશ્કરી હોસ્પિટલમાં ત્રણ દિવસ ગાળ્યા બાદ સોમવારે વ્હાઇટ હાઉસ પાછા ફર્યા બાદથી તેમણે સતત ટ્વીટ કરવાની શરુઆત કરી છે. જેમાં રાષ્ટ્પતિ કેબલ ટીવીના ન્યઝ અને ટ્ટીવટ પર આધારિત છે.
એજન્સીઓના ઇનપુટ્સ સાથે