ઉલ્લેખનીય છે કે, પાંચ ઓગસ્ટે સરકારે આર્ટીકલ 370ને નાબૂદ કરીને જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યો હતો. જમ્મુ કાશ્મીરને બે કેન્દ્રીય શાસિત પ્રદેશ બનાવ્યા હતા.
અમેરિકી સાંસદે હાઉસ ઓફ રિપઝેન્ટીવમાં ગુરૂવારે ભારતીય સંસદમાં ઘણી પાર્ટીઓના સહયોગથી વડાપ્રધાનની આર્થિક વિકાસને ગતિ આપવા, ભ્રષ્ટાચાર સામે લડવા અને લૈગિંલ અને જાતીય અને ધાર્મિક ભેદભાવને સમાપ્ત કરવાના પ્રયત્નને સમર્થન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
દક્ષિણી કેરાલિનાથી રિપબ્લિકન સાંસદે કહ્યું કે, અમેરિકી દુનિયાના સૌથી જૂના લોકશાહી છે અને ભારતની દુનિયાના સૌથી વિશાળ લોકશાહીના રૂપમાં સફળ જોઈને ખુશ છું.