ETV Bharat / international

પ્રમિલા જયપાલે રાષ્ટ્રપતિ પદ માટે જો બાઈડેનને આપ્યું સમર્થન - અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી

એમિરાકમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જો બાઈડેન (77) ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બની શકે છે. મૂળ ભારતીય કોંગ્રેસની પ્રમિલા જયપાલે અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપદની ચૂંટણી માટે જો બાઈડેનનું સમર્થન કર્યુ છે.

Etv  Bharat
pramila jaipal
author img

By

Published : Apr 28, 2020, 4:39 PM IST

વોશિંગ્ટનઃ એમિરાકમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જો બાઈડેન (77) ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બની શકે છે. મૂળ ભારતીય કોંગ્રેસની પ્રમિલા જયપાલે અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપદની ચૂંટણી માટે જો બાઈડેનનું સમર્થન કર્યુ છે.

  • Today I am announcing my endorsement of @JoeBiden for President of the United States.

    VP Biden is a deeply dedicated public servant with the ability to unite the American people. I am moved by his compassion and ability to connect with people on the most human level.

    — Pramila Jayapal (@PramilaJayapal) April 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમેરિકામાં કોંગ્રેસના મૂળ ભારતીય સભ્ય પ્રમિલા જયપાલે રાષ્ટ્રપતિ પદ માટે આ વર્ષે થનારી ચૂંટણીમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઈડેેનનું સમર્થન કર્યુ છે. પ્રમિલાએ કહ્યું કે તેમનામાં જનસેવક માટે સમર્પણ અને અમેરિકીઓમાં એકતા જાળવી રાખવાની ક્ષમતા છે.

બાઈડેન (77) ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બની શકે છે.

પ્રમિલા જયપાલે કહ્યું કે, 'આજે હું અમેરિકામાં થનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉપ રાષ્ટ્રપતિ જો બાઈડેનને સમર્થન આપવાની ઘોષણા કરું છુ. બાઈડેન એક સમર્પિત જનસેવક અને તેમનામાં અમેરિકીઓમાં એકતા જાળવી રાખવાની ક્ષમતા છે.'

  • We are ready for a President who will encourage us to be as big as we can be, with compassion & bold leadership. That President must be @JoeBiden.

વધુમાં જયપાલે કહ્યું કે, મેં આ અભિયાનની શરૂઆત બર્ની સેન્ડર્સના કટ્ટર અને સ્પષ્ટતાવાળા પ્રતિનિધિ તરીકે કરી હતી. જોકે હું હંમેશાં નીતિ વિષયક મુદ્દે ઉપરાષ્ટ્રપતિ બાઈડેન સાથે સહમત નથી રહી, પણ હું ઇતિહાસમાં કોઈ પણ ઉમેદવારનો સૌથી પ્રગતિશીલ એજન્ડા બનાવવા અને તેનો અમલ કરવા તેમની સાથે કામ કરવા તૈયાર છું.

પ્રમિલા જયપાલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આલોચક છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.