ETV Bharat / international

ગૂગલ, ફેસબુક, માઇક્રોસફટ અને અન્ય ટેકનોલોજી કંપનીઓએ વિદ્યાર્થી વિઝાના નવા નિયમ વિરુધ્ધ કેસ દાખલ કર્યો - ગૂગલ

ટેકનોલોજી કંપનીઓ અને રાજ્યોએ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઓફ મૈસાચુસેટ્સમાં દાવો કર્યો છે. આ દાવો હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (ડીએચએસ) અને અમેરિકન ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઆઈ) વિરુદ્ધ કરવામાં આવ્યો છે. ટેક કંપનીઓનું કહેવું છે કે આ નવી વિઝા નીતિ ક્રૂર, આકસ્મિક અને ગેરકાયદેસર છે.

etv bharat
ગૂગલ, ફેસબુક, માઇક્રોસફટ અને અન્ય ટેકનોલોજી કંપનીઓ નવા વિદ્યાર્થી વિઝા નિયમના વિરુધ્ધ કેસ દાખલ કર્યો
author img

By

Published : Jul 14, 2020, 6:09 PM IST

વોશિંગ્ટન: ટેકનોલોજી કંપનીઓ અને રાજ્યોએ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઓફ મૈસાચુસેટ્સમાં દાવો કર્યો છે. આ દાવો હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (ડીએચએસ) અને અમેરિકન ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઆઈ) વિરુદ્ધ કરવામાં આવ્યો છે. ટેક કંપનીઓનું કહેવું છે કે આ નવી વિઝા નીતિ ક્રૂર, આકસ્મિક અને ગેરકાયદેસર છે.

ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ સહિક 10થી વધુ ટેક કંપનીઓએ અને 17 રાજયોએ આ વિઝા નીતિ અંગે ટ્રમ્પ વહીવટીતંત્ર સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ટેક કંપનીઓ અને રાજ્યોએ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઓફ મૈસાચુસેટ્સમાં આ કેસ દાખલ કર્યો છે.

આ નિયમ મુજબ, વિદેશી વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછો એક અભ્યાસક્રમ લેવો પડશે જેમાં તેઓ વર્ગમાં વ્યક્તિગત રીતે ભાગ લઈ શકે છે નહીં તો તેમને દેશનિકાલ થવાનું જોખમ હશે.

અસ્થાયી નિયકત્રંક આદેશ અને પ્રારંભિક આદેશોનો અનુરોધ કરી રહેલી કંપનિયો યુએસ ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય આઇટી હિમાયત જૂથોનું કહેવું છે કે 6 જુલાઈના આઈસીઈના આદેશથી તેમની ભરતીની યોજનાઓને અસર થશે અને તેમના વ્યવસાયોમાં તેમના માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં મુશકેલી થશે.

તેમનુ કહેવુ છે કે છ જૂલાઇએ નિર્દેશથી મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થિયોના માટે સીપીટી અને ઓપીટી કાર્યક્રમોમાં ભાગ લેવું અશ્કય થઇ જશે.

તેમણે કહ્યું હતું કે અમેરિકા, "અહીં તેમના શિક્ષણ પર કરવામાં આવેલા રોકાણનો લાભ લેવાને બદલે બિનજરૂરી રીતે આ સ્નાતકોને અમારા વૈશ્વિક સ્પર્ધકો માટે કામ કરવા અને અમારી સાથે સ્પર્ધા કરવા માટે દૂર મોકલી રહ્યું છે."

પરિપત્ર પ્રાયોગિક તાલીમ (સીપીટી) પ્રોગ્રામ, " કોઇ વિદ્યાર્થીની સંસ્થા સાથે સહકારી કરાર હેઠળ નિયોક્તાઓને પ્રાયોજિત કરીને "વૈકલ્પિક કાર્ય / અભ્યાસ, ઇન્ટર્નશીપ, સહકારી શિક્ષણ અથવા અન્ય પ્રકારની ઇન્ટર્નશિપ્સ" માટે પરવાનગી આપે છે."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.