વાયુસેનાએ એક નિવેદનમાં કહ્યું કે, "સી-130 હરક્યૂલિસ વિમાને પુંટા એરિનાસ શહેરથી સાંજે 04:55 વાગ્યે 'પ્રેસિડેન્ટ એડુઆર્ડો ફ્રેઇ એન્ટાર્કટિકા બેસ' માટે ઉડાન ભરી હતી. જેમાં 38 યાત્રિઓ મુસાફરી કરી રહ્યા હતા."
ચિલીમાં સેનાનું વિમાન 38 યાત્રિઓ સાથે લાપતાઃ વાયુસેના
સૈંટિયાગોઃ ચિલીની વાયુસેનાએ કહ્યું કે, 38 યાત્રિઓને લઇ ઉડાન ભરેલા એક સૈન્ય વિમાન સોમવારે લાપતા થયું હતું. આ વિમાને દેશની દક્ષિણ દિશાથી એન્ટાર્કટિકાની એક જગ્યા માટે ઉડાન ભરી હતી.

चिली में सैन्य विमान 38 यात्रियों के साथ लापता : वायुसेना
c130 aircraft gone missing in chile

Conclusion: