ETV Bharat / international

CAA પર અમેરિકાએ મોદી સરકારના કર્યા વખાણ, - internationalnews

વોશિંગ્ટન : અમેરિકાએ નાગરિકતા સંશોધન બિલ પર તેમની પ્રતિક્રિયા આપી છે. અમેરિકાના વિદેશ પ્રધાને કહ્યું કે, ભારતમાં CAAને લઈ સરકાર વિરોધ કરી રહી છે. તેમની અમે પ્રશંસા કરીએ છે. તેમણે કહ્યું કે, અમે લોકતંત્રનું સન્માન કરીએ છે. કારણ કે, જે મુદ્દો ઉઠ્યો છે. તેને લઈ ભારતમાં ખુબ ચર્ચાઓ થઈ રહી છે.

વોશિંગ્ટન
etv bharat
author img

By

Published : Dec 19, 2019, 6:36 PM IST

અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓએ કહ્યું કે, ભારતના લોકતંત્રનું સન્માન કરીએ છે. કારણ કે, નાગરિકતા અને ધાર્મિક સ્વતંત્રતા જેવા મુદ્દા પર ચર્ચા થઈ રહી છે.

અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓની સાથે રક્ષા પ્રધાન માર્ક એસ્પરે ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકર અને રક્ષા પ્રધાન રાજનાથ સિંહની વિદેશ વિભાગના ફૉગી બૉટમમાં મેજબાની કરી હતી.

પોમ્પિઓ સંશોધિત નાગરિક સંશોધન બિલને લઈ ભારતમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનને લઈ સાવલના જવાબમાં આપી રહ્યા હતા. તેમને પુછવામાં આવ્યું કે, શું નાગરિકતા માટે લોકતંત્રમાં ધર્મને આધાર બનાવવો યોગ્ય છે.

વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું કે, ભારતને લઈ જે સવાલ પુછવામાં આવ્યો છે, તેના પણ વિચાર કરવામાં આવે તો કેટલાક દેશોના પીડિત લઘુમતીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે લેવામાં આવેલું પગલું છે.

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું નથી કે, બંને દેશોના વાર્તાલાપમાં ધાર્મિક સ્વતંત્રતા અને માનવધિકારનું મુદો ઉઠાવ્યો કે નહી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.