કાનોઃ નાઇજિરિયાના ઉત્તરી કાદૂના રાજ્યના એક ગામમાં હથિયારબંધ હુમલાખોરોએએ લગભગ 50 જેટલા લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતાં. આ અંગે સ્થાનિક અધિકારીઓએ માહિતી આપી હતી.
નાઇજિરિયાના એક સાંસદે સોમવારના રોજ એએફપીને કહ્યું કે, હજી સુધી 50 મૃતદેહની પુષ્ટી કરવામાં આવી છે, પણ આ સંખ્યામાં વધારો થઇ શકે છે.
એક સ્થાનિય નેતાએ જણાવ્યું કે, ગામના લોકોએ હુમલાખોરો વિરૂદ્ધ સેનાનો સાથ આપ્યો હતો, એટલા માટે આ હુમલો કરવામાં આવ્યો.