ETV Bharat / entertainment

Khedut Ek Rakshak: સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બ્લોકબસ્ટર ફિલ્મ 'ખેડુત એક રક્ષક', 4 દિવસમાં 2 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા - સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બ્લોકબસ્ટર ફિલ્મ

ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ખુબ જ ચર્ચામાં છે. વિક્રમ ઠાકોરની બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ 'ખેડુત એક રક્ષક' ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મને ગુજરાતી શેમારું યુટ્યુબ પર 4 દિવસમાં 2.1 મિલિયન વ્યુઝ મળ્યા છે. અગાઉ વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, '1 જ દિવસમાં 1 મિલિયન વ્યુઝ મળ્યા છે.'

સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બ્લોકબસ્ટર ફિલ્મ ખેડુત એક રક્ષક, 4 દિવસમાં 2 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા

author img

By

Published : Jul 25, 2023, 4:26 PM IST

અમદાવાદ: વિક્રમ ઠાકોરની બ્લોકબસ્ટર ફિલ્મ 'ખેડુત એક રક્ષક' શેમારું યુટ્યુબ પર રિલીઝ થયાના 4 દિવસમાં 2.1 મિલિયન વ્યુઝ થઈ ગયા છે. વિક્રમ ઠાકોરની આ ફિલ્મ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં અભિનેતા વિક્રમ ઠાકોર ખેડુતોની પીડા અને હક માટે તેમજ તેમના પર થઈ રહેલા અન્યાય માટે લડત લડે છે. ફિલ્મની સરપ્રદ સ્ટોરી જાણવા માટે વીડિયો જુઓ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

1 મિલિયન વ્યુઝ: વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા ગુણવંત ઠાકોરની આઈડી સાથે એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ શેરી કરીને લખ્યું હતું કે, ''આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની તદ્દન નવી ફિલ્મ 'ખેડૂત એક રક્ષક'ના યુટ્યુબ પર 1 જ દિવસમાં 10 લાખ એટલે કે, 1 મિલિયનથી પણ વધુ વ્યુઝ મેળવ્યા છે. જે આપણા માટે ગૌરવની વાત છે. આવી સિદ્ધી બદલ વિક્રમ ઠાકોર તથા ખેડુત એક રક્ષક ફિલ્મની તમામ ટીમને ખુબ ખુબ અભિનંદ.''

ચાહકોએ પાઠવ્યા અભિનંદન: આ પોસ્ટ જોઈ ચાહકોએ કોમેન્ટ કરી હતી કે, 'બહુ જોરદાર ફિલ્મ છે'. બીજાએ લખ્યું હતું કે, 'ખેડૂત એક રક્ષક પાર્ટ 2 લાવવાનો પ્રયત્ન કરો.' અન્ય ચાહકોએ લખ્યું છે કે, 'ખુબ જ સરસ વાત છે એક જ દિવસમાં એક લાખથી વધુ વ્યુઝ મળ્યા છે.' અન્ય ચાહકે લખ્યું, 'મારી સંપૂર્ણ પ્રાર્થના છે કે, હજુ ઘણી સફળતા પ્રાત્પ થાઈ.' બીજ ચાહકે કહ્યું, 'સુપરહિટ ફિલ્મ.' અન્ય ચાહકોએ અભિનંદન પાઠવ્યા છે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રાત્રે 8 કલાકે કલર્સ ગુજરાતી સિનેમા પર જોવા મળશે.

  1. Barbie Box Office: બાર્બીનો જાદુ બોક્સ ઓફિસ પર ઓસરી રહ્યો છે, કમાણીમાં થયો ઘટાડો
  2. Dream Girl 2: 'ડ્રીમ ગર્લ 2'માંથી આયુષ્માન ખુરાનાનો ફર્સ્ટ લુક રિલીઝ, હોટ અવતારમાં જોવા મળ્યા એક્ટર
  3. New Album Song: જીગ્નેશ કવિરાજે નવું આલ્બમ સોન્ગ રિલીઝ કર્યું છે, ચાહકે કહ્યું 'જોરદાર ગીત છે'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.