ETV Bharat / entertainment

Trailer Release The Night Manager Season 2: 'ધ નાઈટ મેનેજર 2'નું ટ્રેલર આઉટ, જુઓ અનિલ-આદિત્યની જોરદાર સ્ટાઈલ - ધ નાઇટ મેનેજર 2 ટ્રેલર

'ધ નાઈટ મેનેજર સિઝન 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. થોડા મહિનાઓ પહેલા આ રોમાંચક સિરીઝના પ્રથમ પ્રકરણે ઘણી ધૂમ મચાવી હતી. ચાહકો આ સ્ટોરીના આગામી પ્રકરણ માટે દિવસો ગણી રહ્યા હતા. હવે રાહનો અંત આવી ગયો છે. મેકર્સે સોમવારે સિરીઝનું જે ટ્રેલર રિલીઝ કર્યું છે તે જોઈને લાગે છે કે આ નવું પ્રકરણ ચાહકોને કરશે મંત્રમુગ્ધ.

'ધ નાઈટ મેનેજર 2'નું ટ્રેલર આઉટ, જુઓ અનિલ-આદિત્યની જોરદાર સ્ટાઈલ

author img

By

Published : Jun 5, 2023, 4:33 PM IST

મુંબઈઃ અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર સ્ટારર 'ધ નાઈટ મેનેજર' બાદ દર્શકો 'ધ નાઈટ મેનેજર 2'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ચાહકોની રાહ પૂરી થઈ અને આખરે તે દિવસ આવી ગયો છે. 'ધ નાઈટ મેનેજર 2'નું ટ્રેલર તારીખ 5 જૂને રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર અને સાઉથની અભિનેત્રી શોભિતા ધુલીપાલાની એક્ટિંગ ખૂબ જ જોરદાર છે. હવે 'ધ નાઈટ મેનેજર 2'નું ટ્રેલર સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને યુઝર્સ હવે માત્ર 'ધ નાઈટ મેનેજર 2'ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

સિરીઝનું ટ્રેલર રિલીઝ: 'ધ નાઈટ મેનેજર 2' ના ટ્રેલરમાં જોવા મળે છે કે, ઈન્ટેલિજન્સ ઓફિસર સીન સેનગુપ્તા-આદિત્ય રોય કપૂર શેલી-શોભિતા ધુલીપાલાનું જીવન બરબાદ કરવામાં વ્યસ્ત છે. ફિલ્મના વિલન શૈલેન્દ્ર રૂંગતા-અનિલ કપૂરનો પર્દાફાસ કરવા માટે કરવા માટે શૉન તેની તરફ મિત્રતાનો હાથ લંબાવે છે. પરંતુ એક ગુપ્તચર અધિકારી તરીકે નહીં, પરંતુ નાઈટ મેનેજર તરીકે. હવે બંને વચ્ચે યુદ્ધ છે.

સિરીઝની રિલીઝ ડેટ: દર્શકોએ 'ધ નાઈટ મેનેજર ભાગ 2' જોવા માટે વધુ રાહ જોવી પડશે નહિં. કારણ કે, સિઝન 2 તારીખ 30 જૂને ડિઝની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ એક સસ્પેન્સફુલ અને એક્શનથી ભરપૂર શ્રેણી છે. આ સિરીઝનો પહેલો ભાગ ફેબ્રુઆરી 2023માં રિલીઝ થયો હતો. જેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. સંદીપ મોદીએ આ સિરીઝ બનાવી છે.

સિરીઝની સ્ટારકાસ્ટ: આ સિરીઝમાં અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર અને શાસ્વત ચેટર્જી સાથે તિલોત્તમા સોમ, શોભિતા ધુલીપાલા અને રવિ બહેલ જેવા પરિચિત ચહેરાઓ છે. આ સિરીઝનું નિર્દેશન સંદીપ મોદીએ કર્યું છે. વાસ્તવમાં હોલિવૂડ સિરીઝ સૌપ્રથમ જ્હોન કેરી દ્વારા લખાયેલી નવલકથા 'ધ નાઈટ મેનેજર' પરથી બનાવવામાં આવી હતી. ત્યાર બાદ 'ધ નાઈટ મેનેજર'નું પહેલું ચેપ્ટર તેની હિન્દી રિમેક તરીકે રજૂ થયું જે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

  1. ZHZB collection: 'જરા હટકે જરા બચકે'નું આવ્યું ચક્રવાત, ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો
  2. Satyaprem Ki Katha Trailer: 'સત્યપ્રેમ કી કથા'નું ટ્રેલર રિલીઝ, ફિલ્મ 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે
  3. Kollam Sudhi Accident: મલયાલમ અભિનેતા કોલ્લમ સુધિનું માર્ગ અકસ્માતમાં અવસાન, 3 મિમિક્રી કલાકારો ઈજાગ્રસ્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.