ETV Bharat / entertainment

B Town Celebs: ઈવેન્ટમાં શાહરુખ ખાનથી લઈ આદિત્ય રોય કપૂર સુધી આ સેલેબ્સે હાજરી આપી હતી - અનન્યા પાંડે

શનિવારે નિર્માતા અમૃતપાલ સિંહ દ્વારા મુંબઈમાં જન્મદિવસ નિમિત્તે પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ પાર્ટીમાં બોલિવુડની હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં શાહરુખ ખાનથી લઈને ફિલ્મ નિર્માતા કરણ જોહર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર સહિત ઘણા કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

ઈવેન્ટમાં શાહરુખ ખાનથી લઈ આદિત્ય રોય કપૂર સુધી આ સેલેબ્સે હાજરી આપી હતી

author img

By

Published : Aug 6, 2023, 1:21 PM IST

હૈદરાબાદ: તારીખ 5 ઓગસ્ટના રોજ મુબઈમાં પ્રોડ્યુસર અમૃત પાલ સિંહ દ્વારા બર્થ ડે પર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં ફિલ્મ ઉદ્યોગના ઘણા કલાકારોએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં સુપરસ્ટાર શાહરુખ ખાન, તેમની દિકરી સુહાના ખાન, પ્રિય દંપતિ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર હાજર રહ્યા હતા. આ ઉપરાંત પાર્ટીમાં અન્ય કલાકારોમાં જોઈએ તો, ફિલ્મ નિર્માતા કરણ જોહર, શનાયા કપૂર, અગસ્ત્ય નંદા ઉપસ્થિત રહ્યા હતા.

બર્થ ડે પાર્ટીમાંં સેલેબ્સ: શાહરુખ ખાને પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પરંતુ તેઓ કેમેરાની સામે દેખાયા ન હતા. તેઓ કારમાં હતા અને તેમની કાર બ્લેક કપડાંથી ઢંકાયેલી હતી. કરણ જોહર પાર્ટીમાં બ્લેક કપડાં પહેરીને જોવા મળ્યા હતા. તેમણે પાપારાઝીને થમ્બ્સ-અપ સાથે આવકાર્યા હતા. કિયારા અને સિદ્ધર્થ મલ્હોત્રા સાથે તેમની કારમાં સેલિબ્રેશનમાં આવ્યા હતા. સિદ્ધાર્થે પાપારાઝી તરફ હાથ લહેરાવ્યો હતો. આ દરમિયાન કિયારા અડવાણીએ સ્માઈલ દેખાડી હતી. સિદ્ધર્થે વ્હાઈટ શર્ટ અને ટ્રાઉઝ પહેર્યુ હતું.

કાલાકરોની શાનદાર ઝલક: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કારના ફૂટેજમાં સુહાના ખાન સ્કાય બ્લુ રિબ્ડ ટોપ અને મેચિંગ ટ્રાઉઝમાં અદભૂત દેખાતી હતી. અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર અલગ અલગ રીતે પાર્ટીમાં પહોંચ્યા હતા. અનન્યાએ સાદા ગળાનો હાર સાથે નારંગી રંગનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. જ્યારે બીજી તરફ નાઈટ મેનેજર સ્ટાર બ્લેક ટી-શર્ટમાં અને મેચિંગ ટ્રાઉઝ પહેરીને જોવા મળ્યા હતા.

વિવિધ પોશાકમાં કલાકારો: બીજી પરફ શનાયા કપૂરે બેજ સ્પેગેટી ટોપમાં સુંદર પોશાક પહેર્યો હતો. તે તેમની માતા મહિપ કપૂર સાથે પાર્ટીમાં પહોંચી હતી.કરણ જોહરે શાનદાર ચશ્મા સાથે બ્લેક કોટ પહેર્યો હતો. કરિશ્મા કપૂર ઝાકળવાળા મેકઅપ અને ઈયરિંગ્સના અદભૂત સેટ સાથે બ્લેક ટોપમાં અદભૂત જોવા મળી હતી. પાર્ટીમાં બીટાઉન સેલેબ્સ તેમના ફેશન બેસ્ટ અવતારમાં ઈવેન્ટને શોભાવતા જોવા મળ્યા હતા.

  1. Kajol Devgan Birthday: 1990ના દાયકાની સફળ અભિનેત્રી કાજોલનો આજે જન્મદિવસ, આ પ્રસંગે જાણો તેમના કરિયર વિશે
  2. Suhana Khan: સુહાના ખાન 'ધ આર્ચીઝ'માં વેરોનિકા લોજનું પાત્ર ભજવશે, જાણો અન્ય ભૂમિકા વિશે
  3. Box Office Updates: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું જોરદાર પ્રદર્શન, 8માં દિવસની કમાણીમાં 70 ટકાથી વધુનો ઉછાળો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.