ETV Bharat / entertainment

સારા અલી ખાને જાહેરમાં સલમાન ખાનને કહ્યુ અંકલ, 'ભાઈ'ના જવાબથી અભિનેત્રીના ઉડી ગયા હોશ - વિકી કૌશલ

સારા અલી ખાને જાહેર સભામાં સલમાન ખાનને કાકા (Sara ali khan calls salman khan uncle) કહીને કરી છે મોટી ભૂલ! કારણ કે સલમાન ખાને સારા અલી ખાનને એવો જવાબ આપ્યો છે કે અભિનેત્રીના હોંશ ઉડી ગયા.

સારા અલી ખાને જાહેરમાં સલમાન ખાન કહ્યુ અંકલ, 'ભાઈ'ના જવાબથી અભિનેત્રીના ઉડી ગયા હોશ

author img

By

Published : Jun 25, 2022, 1:40 PM IST

હૈદરાબાદ: આઇફા એવોર્ડ (IIFA Awards 2022) આ વર્ષે યસ આઇલેન્ડ, અબુ ધાબીમાં બે વર્ષ બાદ યોજાયો હતો. દર્શકો આ શો 25 જૂને રાત્રે 8 વાગ્યે જોઈ શકશે. અગાઉ, આ વર્ષના IIFA એવોર્ડ્સમાંથી વધુ એક વીડિયો ક્લિપ સામે આવી છે. આ વીડિયો ક્લિપમાં સલમાન ખાન અને સારા અલી ખાન સ્ટેજ પર જોવા મળી રહ્યા છે. તે જ સમયે, વાતચીતમાં સારા અલી ખાને સલમાન ખાનને કાકા (Sara ali khan calls salman khan uncle) કહી દીધા અને સલમાને સારાને એવો જવાબ આપ્યો કે અભિનેત્રીનું મોં ખુલ્લું રહી ગયું હતુ.

આ પણ વાંચો: જાણો આ સાઉથ ફિલ્મોની જાણીતી સિંગરનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યું

સારા સલમાન સાથે બ્રાન્ડ લોન્ચ કરશે: વાસ્તવમાં, આ વીડિયોમાં સારા અલી ખાન કહેતી સંભળાય છે કે તે એક બ્રાન્ડ લોન્ચ કરવા જઈ રહી છે. સારાએ ખુલ્લા શબ્દોમાં કહ્યું, વો ક્યા હૈ ના હું સલમાન અંકલ સાથે એક બ્રાન્ડ લૉન્ચ કરવા જઈ રહી છું...એ પછી સલમાન કહેછે જુઓ તમારી તસવીર ગઈ... પછી સારા પુછે છે મારી તસવીર કેમ ગઈ... આનો જવાબ આપતા સલમાન પણ કહે છે... તમે મને બધાની સામે અંકલ કહીને બોલાવ્યા. ' તમને જણાવી દઈએ કે, આ વખતે આઈફા એવોર્ડમાં તમામ સ્ટાર્સે ખૂબ જ મસ્તી કરી હતી. તમને જણાવી દઈએ કે, આ વર્ષે સલમાન ખાન અને રિતેશ દેશમુખે IIFA હોસ્ટ કરવાની જવાબદારી લીધી હતી. આ વર્ષે વિકી કૌશલને બેસ્ટ એક્ટર અને કૃતિ સેનનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

સલમાને વ્યથા સંભળાવી હતી: આ પહેલા ચેનલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શો સંબંધિત બીજી ક્લિપ શેર કરી હતી. આ ક્લિપમાં, સલમાન ખાને તેના જીવન સાથે સંબંધિત સૌથી યાદગાર અને અસુવિધાજનક ટુચકાઓ સંભળાવ્યા હતા. વીડિયોમાં જોવા મળે છે કે રિતેશ શોમાં સલમાન ખાનને પૂછી રહ્યો હતો કે, 'સલમાન ભાઈ, તમારા જીવનનો સૌથી યાદગાર કિસ્સો કયો છે?'

સલમાનની આંખો ભરાઈ ગઈ: આ કિસ્સો શેર કરતાં સલમાન ખાન ભાવુક થઈ ગયો હતો. સલમાન ખાને કહ્યું હતું કે, 'ઘણા વર્ષો પહેલા, જ્યારે પૈસા નહોતા અને સુનીલ શેટ્ટી અન્નાની દુકાન હતી, ત્યારે એક દિવસ હું ત્યાં ગયો, હવે ત્યાં એક મોંઘી દુકાન હતી, મને ત્યાં શર્ટ અને પેન્ટથી વધુ પરવડતું ન હતું. મેં પેન્ટ ઉપાડ્યું અને સુનીલે જોયું કે મારી પાસે પૈસા નથી, પછી તેણે મને તેના વતી શર્ટ આપ્યો, તેણે જોયું કે મારી નજર તે પર્સ પર હતી, ત્યા….તે દરમિયાન સલમાનની આંખો ભરાઈ ગઈને, તે થોડી વાર શાંત થઈ જાય છે. તે કહે છે પછી તે ઘરે લઈ ગયા અને તેમની પાસે બીજી એક પર્સની જોડી હતી. તે મને આપી દીધી.

આ પણ વાંચો: સલમાન ખાનની આ એક્ટ્રેસ બની બ્રાલેસ, 'ભાઈ' સાથે હતી ચર્ચામાં, જુઓ તસવીરો

કોને મળ્યો એવોર્ડ: આ સાંભળીને શોમાં હાજર તમામ લોકોએ જોરદાર તાળીઓ પાડી હતી. તમને જણાવી દઈએ કે, આ વર્ષનો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અભિનેતા વિકી કૌશલને તેની ફિલ્મ 'સરદાર ઉધમ' માટે મળ્યો હતો. વિકીએ આ એવોર્ડ દિવંગત અભિનેતા ઈરફાન ખાનના નામે કર્યો, કારણ કે આ પાત્ર સૌ પ્રથમ ઈરફાન જ કરવાના હતા . તે જ સમયે, કૃતિ સેનનને તેની ફિલ્મ 'મિમી' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.