હૈદરાબાદ: સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ, જેને ગજોધર ભૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનું બુધવારે સવારે (21 સપ્ટેમ્બર) દિલ્હીમાં અવસાન (Raju Srivastav passed away ) થયું હતું. રાજુ 10 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતા અને અંત સુધી વેન્ટિલેટર પર રહ્યા હતા. રાજુના નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં (Raju Srivastav trend on twitter) છે અને જ્યારે દેશ અને દુનિયા રાજુના નિધનથી શોકમાં છે.
-
Extremely sad to know about the passing away of renowned stand up comedian Raju Srivastava.
— Sanjiv Bajaj (@bajajsanjiv) September 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
End of an Era! #RajuSrivastava has passed away. He was earlier declared brain dead.
He was the best stand up comedian in Indian history.
Om Shanti!
">Extremely sad to know about the passing away of renowned stand up comedian Raju Srivastava.
— Sanjiv Bajaj (@bajajsanjiv) September 21, 2022
End of an Era! #RajuSrivastava has passed away. He was earlier declared brain dead.
He was the best stand up comedian in Indian history.
Om Shanti!Extremely sad to know about the passing away of renowned stand up comedian Raju Srivastava.
— Sanjiv Bajaj (@bajajsanjiv) September 21, 2022
End of an Era! #RajuSrivastava has passed away. He was earlier declared brain dead.
He was the best stand up comedian in Indian history.
Om Shanti!
ગજોધર ભૈયાને શ્રદ્ધાંજલી ધ કાશ્મીર ફાઈલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ રાજુના મૃત્યુ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે, 'એવો કોઈ મિત્ર કે સગા નથી, જેને રાજુ શ્રીવાસ્તવ હસ્યા ન હોય, રાજુ ભાઈ બહુ જલ્દી જતો રહ્યો'.
-
RIP #RajuSrivastava Thanks for all the laughter. You will be missed. Om Shanti.
— Anuj Singhal अनुज सिंघल (@_anujsinghal) September 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">RIP #RajuSrivastava Thanks for all the laughter. You will be missed. Om Shanti.
— Anuj Singhal अनुज सिंघल (@_anujsinghal) September 21, 2022RIP #RajuSrivastava Thanks for all the laughter. You will be missed. Om Shanti.
— Anuj Singhal अनुज सिंघल (@_anujsinghal) September 21, 2022