ETV Bharat / entertainment

Shehnaz Gill Dating: રાઘવ જુયાલે શેહનાઝ ગિલ સાથે ડેટિંગની અફવાઓ પર મૌન તોડ્યું, કહ્યું 'હું ફિલ્મ માટે' - રાઘવે શેહનાઝ સાથે ડેટિંગની અફવાઓનો જવાબ આપ્યો

'કિસી કા ભાઈ કિસી કી જાન' ટ્રેલર લૉન્ચ વખતે સલમાન ખાને શેહનાઝને 'મૂવ ઓન' કરવાનું કહ્યું, ત્યારથી રાઘવ જુયાલ અને શેહનાઝ ગિલના ડેટિંગની અફવાઓ ફરતી થઈ હતી. રાઘવે આ અંગે જોરદાર પ્રતિક્રિયા આપી છે, જે જાણી દર્શકો અને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ જશે. જાણો અહિં સંપુર્ણ સમાચાર.

રાઘવ જુયાલે શેહનાઝ ગિલ સાથે ડેટિંગની અફવાઓ પર મૌન તોડ્યું, કહ્યું 'હું ફિલ્મ માટે'

author img

By

Published : Apr 18, 2023, 1:34 PM IST

હૈદરાબાદ: ડાન્સર અને એક્ટર રાઘવ જુયાલ હાલમાં તેની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રથમ વખત તે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે સ્ક્રીન ટાઈમ શેર કરશે. જેમાં બિગ બોસ ફેમ શેહનાઝ ગિલ પણ છે, જેની સાથે તે જોડાયેલ છે. રાઘવ અને શેહનાઝ વચ્ચે ડેટિંગની અફવાઓ KBKJના ટ્રેલર લૉન્ચ વખતે સળગી ઉઠી હતી. જ્યારે સલમાન ખાને શેહનાઝને જીવનમાં આગળ વધવાનું કહ્યું હતું.

આ પણ વાંચો: Tim Cook India: રવિના ટંડનથી લઈને નેહા ધૂપિયા સુધી, બોલિવૂડ સેલેબ્સ Apple Ceo સાથે આપ્યા અદ્ભૂત પોઝ

અફવાઓ પર રાઘવની પ્રતિક્રિયા: તેમના કામ અને અંગત જીવનને લઈને ડેટિંગની અટકળો સાથે રાઘવે આખરે તેનો જવાબ આપ્યો છે. રાઘવે અફવાઓને ફગાવી દીધા અને કહ્યું કે, તેની પાસે પ્રેમ માટે સમય નથી. ''આ ઇન્ટરનેટ અફવાઓ મારા સુધી પહોંચતી નથી. મને ખાતરી નથી કે તે સાચી છે કે ખોટી. જ્યાં સુધી હું તેને જોઉં અને સાંભળું નહીં ત્યાં સુધી હું તેના પર વિશ્વાસ શકું નહિં.''

અફવાઓ પર મૌન તોડ્યું: રાઘવે પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, "હું ફિલ્મ માટે આવ્યો છું અને મને લોકો એક અભિનેતા તરીકે, ડાન્સર તરીકે અને એક હોસ્ટ જુએ. બસ મારુ કામ બોલે, બાકી બધું અફવાઓ છે. કારમ કે, મારી પાસે સમય નથી. કામ સિવાય મારી પાસે લિંક-અપ્સ જેવી અન્ય બાબતો માટે સમય નથી. હું ડબલ શિફ્ટમાં કામ કરું છું અને મારી કારકિર્દીના આ તબક્કે આ બધા માટે સમય નથી."

આ પણ વાંચો: Tim Cook And Madhuri Dixit: ટિમ કૂક અને માધુરી દીક્ષિતે મુંબઈમાં ખાધાં વડાપાવ, Appleના Ceoએ કહ્યું 'તે સ્વાદિષ્ટ હતું'

ડેટિંગની અફવા: ટ્રેલર લૉન્ચ દરમિયાન સલમાને શેહનાઝને "આગળ વધવા" કહ્યું, જેનો અભિનેત્રીએ જવાબ આપ્યો, "કર ગયી." એવું ઝડપથી માની લેવામાં આવ્યું કે, તે રાઘવને ડેટ કરી રહી છે અને સલમાને તેમના સંબંધોનો સંકેત આપ્યો. જો કે, શેહનાઝે હજુ સુધી ફરતી અફવાઓ વિશે કંઈપણ કહ્યું નથી. ફરહાદ સામજી દિગ્દર્શિત આ ફિલ્મમાં પૂજા હેગડે, શેહનાઝ ગિલ, પલક તિવારી, જસ્સી ગિલ, સિદ્ધાર્થ નિગમ, ભૂમિકા ચાવલા, જગપતિ બાબુ અને વેંકટેશ દગ્ગુબાતી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.