ETV Bharat / entertainment

Oscars 2023 : રાજનીતિમાં ઓસ્કર જીતની ઉજવણી, કેજરીવાલ-રાહુલ ગાંધીએ પણ અભિનંદન પાઠવ્યા - CONGRATULATION INDIA POLITICIANS

એસએસ રાજામૌલીની ફિલ્મ RRR એ ઓસ્કરમાં ઈતિહાસ રચ્યો છે, ત્યારે માત્ર સ્ટાર્સ જ નહીં રાજકીય કોરિડોરના ઘણા નેતાઓએ ફિલ્મ RRRના હિટ ગીત 'નટુ-નાટુ' અને ભારતીય ટૂંકી દસ્તાવેજી ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ'ના ઓસ્કાર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

Oscars 2023
Oscars 2023
author img

By

Published : Mar 13, 2023, 1:32 PM IST

હૈદરાબાદઃ 95માં ઓસ્કાર એવોર્ડ 2023માં ભારતનો ડંકો વાગી ગયો છે. આ વર્ષે બે ઓસ્કાર એવોર્ડ ભારતના ખોળામાં પડ્યા છે. પ્રથમ ઓસ્કાર એવોર્ડ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સ અને બીજા મોસ્ટ અપેક્ષિત ગીત 'નાટુ નાટુ'એ દેશવાસીઓને ઓસ્કાર અપાવ્યો છે.

નરેન્દ્ર મોદીએ પણ આ જીત પર અભિનંદન પાઠવ્યા છે: આ ઐતિહાસિક જીતની સોશિયલ મીડિયા પર જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં, ભારતીય સિનેમાના સ્ટાર્સ આ જીત માટે RRR ટીમને અભિનંદન આપી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ જીત પર અભિનંદન પાઠવ્યા છે અને હવે રાજકીય ગલિયારાના ઘણા દિગ્ગજો સીએમ આરઆરઆર ટીમને અભિનંદન આપી રહ્યા છે.

આ પણ વાંચો: Oscars Awards 2023: ગુડન્યૂઝ, ભારતને મળ્યા બે ઓસ્કાર, 'RRR' અને 'ધ એલિફન્ટ વિસ્પર્સ' સૌથી બેસ્ટ

નાટુ નાટુ ગીતને એવોર્ડ: તાજેતરમાં જ ફિલ્મ RRR એ હોલીવુડ ક્રિટીક્સ એસોસિએશન ફિલ્મ એવોર્ડ્સ જીત્યા હતા. જેમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ, બેસ્ટ સોંગ 'નાટુ નાટુ', બેસ્ટ સ્ટંટ, બેસ્ટ એક્શન મૂવી અને HCA સ્પોટલાઈટ એવોર્ડનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં હવે ગીત 'નાટુ નાટુ' માટે ઓસ્કાર જીતવાની આશા વધી રહી છે. આ ગીતને દુનિયાભરમાં ઘણો પ્રેમ મળ્યો છે.

જેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ તેલુગુ ફિલ્મના કલાકારોને તેમની સફળતા માટે અભિનંદન પાઠવ્યા છે.

બીજી તરફ તેલંગાણાના રાજ્ય મંત્રી કેટીઆરએ પણ ઓસ્કાર વિજેતા બંને ફિલ્મોની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે.

RRR ટીમને અભિનંદન આપતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ લખ્યું છે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગની સાથે સમગ્ર દેશ માટે આ ગર્વની ક્ષણ છે.

  • भारतीय फ़िल्म जगत के साथ पूरे देश के लिए ये गर्व का पल है। अपने शानदार गाने के लिए ऑस्कर अवॉर्ड जीतने पर RRR फ़िल्म की पूरी टीम को बधाई। https://t.co/DgSaWbYChh

    — Arvind Kejriwal (@ArvindKejriwal) March 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાની શૈલીમાં દેશને ઓસ્કાર જીતાડનારી ટીમોને અભિનંદન પાઠવ્યા છે અને અમૃતકલમાં મળેલી સફળતાની પ્રશંસા કરી છે.

  • Incredible & unparalleled!

    Congratulations to the entire team of #TheElephantWhisperers & 'Naatu Naatu' song from movie 'RRR' for bringing immense pride to the Indian film industry by winning prestigious #Oscars

    This indeed marks the 'Amrit Kaal' in the Indian art sphere.

    — Yogi Adityanath (@myogiadityanath) March 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ ઓસ્કાર વિજેતા બંને ટીમોને અભિનંદન પાઠવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.