ETV Bharat / entertainment

Jodhaa Akbar: હૃતિક અને ઐશ્વર્યાની ફિલ્મ 'જોધા અકબર'ને 15 વર્ષ પૂરાં, ડિરેક્ટરે શેર કર્યો વીડિયો - જોધા અકબર

તારીખ 15 ફેબ્રુઆરી 2008માં વિશ્વભરમાં રિલીઝ થયેલી હૃતિક રોશનની ફિલ્મ 'જોધા અકબર'ના 15 વર્ષ પુરા થયા છે. ફિલ્મની 15મી વર્ષગાંઠની ઉજવણી કરતા ડિરેક્ટરે સોશિયલ મીડીયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ફિલ્મના જુદા જુદા ભાગ લઈ એક વીડિયો બનાવવામાં આવ્યો છે. જુઓ અહિં વીડિયો.

Jodhaa Akbar: હૃતિક અને ઐશ્વર્યાની ફિલ્મ 'જોધા અકબર'ને 15 વર્ષ પૂરાં, ડિરેક્ટરે શેર કર્યો વીડિયો

author img

By

Published : Feb 16, 2023, 1:34 PM IST

મુંબઈ: હૃતિક રોશન અને એશ્વર્યા રાયની ફિલ્મ જોધા અકબરના 15 વર્ષ પુરા થયા છે. તારીખ 15 ફેબ્રુઆરીના રોજ વિશ્વસ્તર પર ફિલ્મ રિલીઝ થઈ હતી. વર્ષ 2008ની સૌથી વધુ કમાણી કરનારી ત્રીજી હિન્દી ફિલ્મ બની હતી. આ અવસર પર 'જોધા અકબર'ની 15મી વર્ષગાંઠની ઉજવણી અંતર્ગત ફિલ્મમાંથી અલગ અલગ વીડિયોના ભાગ લઈ એક વીડિયો બનાવવામાં આવો છે. આ વીડિયો ફિલ્મના ડિરેક્ટરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જાણો જોધા અકબર વિશેની સ્ટોરી.

આ પણ વાંચો: Aamir And Javed: જાવેદ ખાન અમરોહીનું નિધન, આમિર ખાને 'લગાન'ના કો એક્ટરને આપી શ્રદ્ધાંંજલિ

ફિલ્મ જોધા અકબર: આશુતોષ ગોવારીકર દ્વારા દિગ્દર્શિત 'જોધા અકબર' એક રાજપૂત રાજકુમારીની સ્ટોરી છે. જે તેના સામ્રાજ્યની સુધારણા માટે એક મુઘલ સમ્રાટ સાથે લગ્ન કરવા નીકળે છે. રાજકુમારીઓને તેમના પોતાના નિયમો અને શરતો સાથે પરણાવામાં આવે છે. દરમિયાન, મુઘલ બાદશાહ આખરે તેના પ્રેમ અને સ્નેહથી રાજકુમારીનું હૃદય જીતવામાં સફળ થાય છે.

Jodhaa Akbar: હૃતિક અને ઐશ્વર્યાની ફિલ્મ 'જોધા અકબર'ને 15 વર્ષ પૂરાં, ડિરેક્ટરે શેર કર્યો વીડિયો
Jodhaa Akbar: હૃતિક અને ઐશ્વર્યાની ફિલ્મ 'જોધા અકબર'ને 15 વર્ષ પૂરાં, ડિરેક્ટરે શેર કર્યો વીડિયો

જોધા અકબરને 15 વર્ષ પૂરા થયા: હૃતિક રોશન અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનીત 'જોધા અકબર' ઐતિહાસિક ડ્રામા ફિલ્મના આજે 15 વર્ષનો થઈ ગયા છે. ફિલ્મના 15 વર્ષ પૂરા થવા પર આ ઐતિહાસિક ફિલ્મના કેટલાક ખાસ ભાગોનો વીડિયો બનાવવામાં આવ્યો છે. નિર્દેશક આશુતોષ ગોવારિકર સહિત ફિલ્મ સાથે જોડાયેલા કલાકારોએ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ફિલ્મના અલગ-અલગ ભાગમાંથી એક્શન અને ગીતોના કેટલાક ભાગ લેવામાં આવ્યા છે.

જેધા અકબરની 15મી વર્ષગાંઠ: ફિલ્મની 15મી વર્ષગાંઠ પર આશુતોષે Instagram પર લખ્યું, "જોધા અને અકબરનો પ્રેમ યુગોથી એક પુરુષ અને સ્ત્રી, પતિ અને પત્ની વચ્ચે પરસ્પર આદર, સહનશીલતા અને ખુલ્લા મનના પ્રતીક તરીકે ચમકતો રહ્યો છે. આજે અમને ગર્વ છે કે, અમારી ફિલ્મે તેની સફરના 15 વર્ષ પૂરા કર્યા છે.

સેલિબ્રેશન સ્ટાર્ટઃ અમે આના પર ઉજવણી કરી રહ્યા છીએ. આ અનોખી લવસ્ટોરી અડ સિલ્વર સ્ક્રીન પર પણ ચમકી રહી છે. 'જોધા અકબર' પહેલા હૃતિક અને ઐશ્વર્યાએ 2006માં થિયેટરમાં આવેલી 'ધૂમ 2'માં સાથે કામ કર્યું હતું. આગામી મહિનાઓમાં ઐશ્વર્યા અને હૃતિક ઘણા પ્રોજેક્ટ્સમાં સાથે જોવા મળશે.

આ પણ વાંચો: Sukesh Chandrasekhar: મહાઠગ સુકેશનું દિલ બંધ જેલમાં ધબક્યું, જેકલીન અને નોરાને 'વેલેન્ટાઈન ડે'ની પાઠવી શુભેચ્છા

હૃતિક રોશનનો વર્કફ્રન્ટ: હૃતિકની કિટીમાં દીપિકા પાદુકોણની સામે 'ફાઇટર' છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત, 'ફાઇટર'માં અક્ષય ઓબેરોય, કરણ સિંહ ગ્રોવર અને અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત તે તારીખ 25 જાન્યુઆરી 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં દીપિકા અને હૃતિક પહેલીવાર ઓન-સ્ક્રીન સાથે જોવા મળશે.

ફિલ્મી કેરિયરઃ હૃતિક તાજેતરમાં સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે સાથે ક્રાઈમ થ્રિલર ફિલ્મ 'વિક્રમ વેધા'માં જોવા મળ્યો હતો. જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ઐશ્વર્યા રાય 'પીએસ 2'માં જોવા મળશે. 'પોનીયિન સેલવાન', એક ઐતિહાસિક નાટક જેમાં જયમ રવિ અને ચિયાન વિક્રમ, કીર્તિ સુરેશ અને અન્ય કલાકારો પણ છે. તારીખ 30 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થઈ અને 2022ની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક બની છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.