ETV Bharat / entertainment

Ho Gaya Hai Tujhko Song: 'હો ગયા હૈ તુઝકો' ગીતના 200 મિલિયન વ્યુઝ થયા, ફિલ્મ નિર્માતાઓએ વ્યકત્ કરી ખુશી - ho gaya hai tujhko song

શાહરુખ ખાન અને કાજોલનું આ ગીત 'હો ગયા હે તુજકો તો પ્યાર સજના'ના 200 મિલિયન વ્યૂવ્સ થઈ ગયા છે. આ ગીત લતા મંગેસકર અને ઉદિત નારાયણે ગાયું છે. શેર પોસ્ટ પર ચાહકો સુંદર પ્રતિક્રિયા આપી, દિલના ઈમોજીસ શેર કરીને અભિનંદન પાઠવી રહ્યાં છે.

Ho Gaya Hai Tujhko Song: 'હો ગયા હૈ તુઝકો' ગીતના 200 મિલિયન વ્યુઝ થયા, ફિલ્મ નિર્માતાઓએ વ્યકત્ કરી ખુશી

author img

By

Published : Mar 28, 2023, 5:24 PM IST

હૈદરાબાદ: બોલિવુડમાં બાદશાહ શાહરુખનના ચાહકો માટે આવ્યાં છે ખુશીના સમાચાર. એક તરફ 'પઠાણ' ફિલ્મ 1000 કરોડનો આંકડો પાર કરી ગયો છે. ત્યારે હાલમાં શાહરુખ ખાન અને અભિનેત્રી કાજોલનું 'હો ગયા હે તુજકો તો પ્યાર સજના' ગીતના યુટ્યુબ ચેનલ પર 200 મિલિયન વ્યુવ્સ થઈ ગયા છે. આ ગીત દર્શકોને ખુબજ પસંદ આવ્યું હતું. અહિં જુઓ ફિલ્મ નિર્માતાઓની ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટ. આ પોસ્ટ પર ચાહકો સુંદર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

આ પણ વાંચો: Maidaan Teaser: આ ખાસ દિવસે રિલીઝ કરશે 'મેદાન'નું ટીઝર, અજય દેવગણ કરશે ડબલ ધમાલ

હો ગયા હૈ તુજકો ગીત સેલિબ્રેશન: શાહરુખ ખાન અને કાજોલનું આ 'ગીત હોય ગયા હે તુજકો તો પ્યાર સજના'ના 200 મિલિયન વ્યૂવ્સ થયાની ખુશીમાં ફિલ્મ નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''તમારે સ્વીકારવું પડશે કે 'પ્રેમમાં પડવું' એનું વધુ સારી રીતે વર્ણન કરતું બીજું કોઈ ગીત નથી. આ ગીત પ્રેમીઓના દિલને હચમચાવી દે છે. ખુબજ સુંદર અને મધુર ગીત છે.

યુઝર્સની કોમેન્ટ: ફિલ્મ નિર્માતાઓએ શેર કરેલા પોસ્ટ પર ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક યુઝરે લખ્યું છે કે, ''આ એવરગ્રીન SRKનો યુગ ક્યારેય પાછો નહીં આવે પરંતુ, બસ પ્રેમ'' બીજા યુઝરે લખ્યું છે કે.''લાઈફ ટાઈમ ફેવરિટ મૂવી અને ફેવરિટ કપલ srkajol.'' આ ઉપરાંત કેટલાક યુઝર્સ દિલની હાર્ટ ઈમિજીસ શેર કરીને અભિનંદન પાઠવી રહ્યાં છે.

આ પણ વાંચો: Malti Marie Pic: પ્રિયંકા ચોપરાએ દીકરી માલતી સાથેની ઝલક કરી શેર, જુઓ અહિં ગ્લેમરસ અંદાજમાં તસવીર

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ: 'હો ગયા હૈ તુજકો' ગીત લતા મંગેસકર અને ઉદિત નારાયણે ગાયું છે. દિગ્દર્શક આદિત્ય ચોપરાની ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે 'હો ગયા હૈ તુજકો' ગીત છે. આ ફિલ્મ વર્ષ 1995માં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં શાહરુખ ખાન, કાજોલ અને અમરીશ પુરી જેવા મહાન કલાકારો સામેલ છે. આ ફિલ્મ વિદેશમાં હિન્દી સિનેમાની સફળ ફિલ્મમાંથી એક હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.