ETV Bharat / entertainment

Singer Neha Kakkar: સિંગર નેહા કક્કરે ઉત્તરાખંડમાં કર્યું શાનદાર પરફોર્મ, દર્શકો ઝૂમી ઉઠ્યા - બોલિવૂડ સિંગર નેહા કક્કર ભીમતાલ ટૂર

ઉત્તરાખંડના ભીમતાલમાં એક ખાનગી સંસ્થાના કાર્યક્રમમાં બોલિવૂડ સિંગર નેહા કક્કરના ગીતો પર દર્શકોએ મોડી રાત સુધી ડાન્સ કર્યો હતો. બીજી તરફ નેહા કક્કરે દર્શકોની વિનંતી પર તેના આલ્બમના ઘણા સુપરહિટ ગીત ગાયા હતા. આ દરમિયાન યુવક-યુવતીઓ તેની સાથે સેલ્ફી લેવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા, પરંતુ તેમના સુરક્ષાકર્મીઓએ તેમને ત્યાંથી હટાવ્યા.

સિંગર નેહા કક્કરનો ઉત્તરાખંડમાં શાનદાર પરફોર્મ, દર્શકો ઝૂમી ઉઠ્યા

author img

By

Published : Jun 14, 2023, 11:12 AM IST

ઉત્તરાખંડ: બોલિવડ સિંગર નેહા કક્કરના મધુર અવાજથી વિદ્યાર્થીઓનું ખુબજ ઉત્સાહમાં આવી ગયા હતા. બોલિવુડ સિંગર નેહા કક્કરે ભીમતાલમાં એક ખાનગી સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં વિદ્યાર્થીઓ નેહા કક્કરના ગીતો પર મોડી રાત સુધી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. નેહા કક્કરે તેના શ્રેષ્ઠ ગીત સાથે કાર્યક્રમને શોભાવ્યો હતો. નેહાએ 'કાલા ચશ્મા' ગાવાનું શરૂ કર્યું કે, તરત જ સ્ટુડન્ટ્સ પણ જોર જોરથી ગીતો ગાતા ડાન્સ કરવા લાગ્યા. તેણે કાલા ચશ્મા, 'લડકી કર ગયી ચૂલ' જેવા અનેક ગીતો ગાઈને શ્રોતાઓને નાચાવ્યા હતા.

સિંગર નેહા કક્કરે ઉત્તરાખંડમાં કર્યું શાનદાર પરફોર્મ, દર્શકો ઝૂમી ઉઠ્યા

નેહા કક્કરનું પ્રદર્શન: બોલિવૂડ સિંગર નેહા કક્કર સાથે સેલ્ફી માટે યુવક-યુવતીઓ ખૂબ જ ઉત્સાહિત દેખાયા હતા. નેહા કક્કરે દર્શકોની માંગ પર તેના આલ્બમનું એક સુપરહિટ ગીત ગાયું હતું. નેહા કક્કરનો કાર્યક્રમ જોવા માટે હલ્દવાનીના લોકો પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે પહોંચ્યા હતા. જ્યાં તે નેહા કક્કરના સુરીલા અવાજ પર મોડી રાત સુધી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કેટલાક યુવક-યુવતીઓ સેલ્ફી લેવા સ્ટેજ પર પહોંચ્યા, જ્યાં નેહા કક્કરના સુરક્ષાકર્મીઓએ તેમને ત્યાંથી હટાવ્યા હતા.

સિંગર નેહા કક્કરે ઉત્તરાખંડમાં એક કાર્યક્રમમાં પરફોર્મ કર્યું, દર્શકોએ કર્યો ડાન્સ

નિહા કક્કરની સફળતા: નેહા કક્કર મૂળ ઉત્તરાખંડના ઋષિકેશની છે. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે. વર્ષ 2006માં નેહા કક્કરે ટેલિવિઝન શો "ઇન્ડિયન આઇડોલ સીઝન 2" માં ભાગ લીધો હતો. નેહા કક્કરે બોલિવૂડમાં ઘણા હિટ ગીતો ગાયા છે. તેણે ઘણા પ્રકારના લાઈવ શો કર્યા છે. તેણે 1000થી વધુ લાઈવ શો કર્યા છે. નેહા કક્કરને ઘણા ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે અને તેની ગણતરી બોલિવુડની જાણીતી ગાયિકાઓમાં થાય છે. વર્ષ 2015માં તેણીને બોલિવુડ હંગામા સુપર્સ ચોઈસ મ્યુઝિક એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી.

  1. Big boss OTT 2: બિગ બોસ OTT 2માં આ 2 સોશિયલ મીડિયા પ્રભાવકોની એન્ટ્રી, જાણો કોણ છે તેઓ
  2. Amitabh Bachchan: પોતાનો ફોટો શેર કરીને બિગ બીએ પૂછ્યું- ટોપી પાછળ શું છે ? ચાહકે કહ્યું- 'ડોન'
  3. Abhishek Bachchan: અભિષેક બચ્ચ નોરા ફતેહીએ 'કજરા રે કજરા રે' પર ડાન્સ કર્યો, જુઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.