ETV Bharat / entertainment

BRAHMASTRA 2 And 3: અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્ર 2 અને 3ની કરી જાહેરાત, અહિં જાણો ફિલ્મની રિલીઝ ડેટ - બ્રહ્માસ્ત્ર 2 અને 3 રિલીઝ ડેટ

ફિલ્મ નિર્દેશક અયાન મુખર્જીએ 'બ્રહ્માસ્ત્ર' પાર્ટ 2 અને 3ની જાહેરાત કરી છે. પરંતુ આ બંને ભાગનું શૂટિંગ એકસાથે પૂર્ણ થશે. હવે આ સમાચાર જાણ્યા બાદ રણબીર અને આલિયાના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ જશે. આ સાથે આ ફિલ્મ ક્યારે રીલિઝ થશે તેનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. અહીં જાણો ફિલ્મના બંને ભાગ ક્યારે રિલીઝ થશે.

BRAHMASTRA 2 And 3: અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્ર 2 અને 3ની કરી જાહેરાત કરી, અહિં જાણો ફિલ્મની રિલીઝ ડેટ

author img

By

Published : Apr 4, 2023, 12:45 PM IST

મુંબઈઃ ફિલ્મ નિર્માતા અયાન મુખર્જીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 1'થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ ગયા વર્ષે તારીખ 9 સપ્ટેમ્બરે 2022 રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અયાને બોલિવૂડની સુંદર જોડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટને પહેલીવાર દર્શકો સામે રજૂ કરી હતી. આ જોડીને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. આ ઉપરાંત ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. ત્યારથી દર્શકો ફિલ્મના આગળના ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: Naatu Naatu Song: UAEના રહેવાસીઓને ગીત 'નાટુ-નાટુ' પર નૃત્ય કુશળતા બતાવવાની મળી તક

ફિલ્મનુું બોક્સ ઓફિસ કલેક્શન: તારીખ 9 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 એ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 400 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. તે જ સમયે ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર 257 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. ફિલ્મનું કુલ કલેક્શન 418 કરોડ રૂપિયા હતું. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમજ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સાઉથ એક્ટર નાગાર્જુન, મૌની રોય સહિતના ઘણા સ્ટાર્સ હતા. હવે આ સમાચાર ફેન્સમાં ગભરાટ પેદા કરી શકે છે.

આ પણ વાંચો: Parveen Babi Birthday: ગ્લેમરસ અભિનેત્રી પરવીન બાબીની જન્મજયંતિ, તેમની કારકિર્દી પર એક નજર

ફિલ્મની રિલીઝ ડેટ જાહેર: અયાન મુખર્જીએ તેના દર્શકોની રાહનો અંત લાવી ફિલ્મના બીજા અને ત્રીજા ભાગની રિલીઝ તારીખની જાહેરાત કરી છે. ફિલ્મનો બીજો ભાગ વર્ષ 2026માં અને ત્રીજો ભાગ વર્ષ 2027માં રિલીઝ કરવામાં આવશે. અયાન મુખર્જીએ શેર કરેલા પોસ્ટર અનુસાર બ્રહ્માસ્ત્ર ભાગ 2 દેવ ડિસેમ્બર 2026માં અને બ્રહ્માસ્ત્ર ભાગ 3 ડિસેમ્બર 2027માં રિલીઝ થશે. પરંતુ આ બંને ભાગનું શૂટિંગ એકસાથે પૂર્ણ થશે. હવે આ સમાચાર જાણ્યા બાદ રણબીર અને આલિયાના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.