ETV Bharat / entertainment

Arjun Kapoor Pic : અર્જુન કપૂરે બોડી ટ્રાન્સફોર્મેશનની તસવીરો શેર કરતા રણવીરે કહ્યું- 'હાય ગરમી' - Arjun Kapoor Next Film

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે તેની પહેલા અને પછીની તસવીર (Arjun Kapoor Pic) ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. નવી તસવીરોમાં, અભિનેતા મિરર સેલ્ફીમાં (Arjun Kapoor Body Transformation) તેના એબ્સ બતાવતો જોવા મળે છે.

Arjun Kapoor Pic : અર્જુન કપૂરે બોડી ટ્રાન્સફોર્મેશનની તસવીરો શેર કરતા રણવીરે કહ્યું- 'હાય ગરમી'

author img

By

Published : May 10, 2022, 11:24 AM IST

મુંબઈઃ બાળપણથી જ સ્થૂળતા સામે ઝઝૂમી રહેલા બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોડી ટ્રાન્સફોર્મેશનની તસવીરો (Arjun Kapoor Pic) શેર કરી છે. તેની ફિટનેસના 15માં મહિનામાં તેણે કહ્યું કે, તેને ગર્વ છે. અભિનેતા અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પહેલા અને પછીની એક તસવીર શેર કરી છે. નવી તસવીરમાં, અર્જુન કપૂર મિરર સેલ્ફીમાં તેના સંપૂર્ણ એબ્સને કેમેરામાં કેદ કરતો જોવા મળે છે. અભિનેત્રી મલાઈકા અરોરાને ડેટ કરી રહેલા અભિનેતાએ બોડી ટ્રાન્સફોર્મેશનની (Arjun Kapoor Body Transformation) તસવીરો સાથે એક સુંદર કેપ્શન પણ આપ્યું છે.

આ પણ વાંચો : 'કોફી વિથ કરણ'માં કયા કારણોસર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સાથે જોવા મળશે

અભિનેતાએ તસવીરો સાથે મુક્યું હેશટેગ - તસવીરો પર અર્જુને લખ્યું, '15 મહિના થઈ ગયા! તે ગમ્યું અને નિશ્ચિત રૂપમાં હું તેને પછીથી દૂર કરીશ નહીં. કારણ કે, મને તેના પર ખૂબ ગર્વ છે. જોકે, ફેબ્રુઆરી 2021થી મે 2022 સુધીનો પ્રવાસ મુશ્કેલ હતો. પરંતુ, મને ખુશી છે કે મેં ટ્રેક પર હાર ન માની અને તેના પર અડગ રહ્યો. આગળ લખ્યું કે, 'આ કરવું ઘણું મુશ્કેલ હતું. પરંતુ, મને હવે તે ગમે છે, જ્યાં હું છેલ્લા 15 મહિનાથી છું. હવે હું તેને આત્મવિશ્વાસ અને આશા સાથે જાળવી રાખીશ. આ સાથે અભિનેતાએ હેશટેગ પણ મૂક્યું હતું.

આ પણ વાંચો : મલાઈકા અરોરાએ ઈન્ટરવ્યુમાં કહ્યું "અર્જુન સારો જીવનસાથી છે"

ઈન્ડસ્ટ્રીના મિત્રો થયા પ્રભાવિત - અર્જુન કપૂરની બોડી ટ્રાન્સફોર્મેશનની તસવીરો (Arjun Kapoor Shared Photos) શેર થતાં જ ઈન્ડસ્ટ્રીના તમામ મિત્રો અને કલાકારોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. અભિનેત્રીઓ રકુલ પ્રીત સિંહ, પરિણીતી ચોપરા, વરુણ ધવન અને અન્ય અર્જુનના બોડી ટ્રાન્સફોર્મેશનથી પ્રભાવિત દેખાઈ હતી. ફિલ્મ 'ગુંડે'માં અર્જુનના કો-સ્ટાર અને મિત્ર રણવીર સિંહે 'હાય સમર' લખ્યું હતું. જણાવી દઈએ કે અર્જુન કપૂર હાલ (Arjun Kapoor Next Film) મનાલીમાં તેની ફિલ્મ 'ધ લેડી કિલર'નું શૂટિંગ કરી રહ્યો છે. જેમાં તેની સાથે ભૂમિ પેડનેકર છે. 'ધ લેડી કિલર' એક નાના શહેરના પ્લેબોયની વાર્તા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.