ETV Bharat / elections

શહેરા તાલુકા પંચાયત મહિલા સભ્ય કોંગ્રેસમાં જોડાયા - taluka panchayat

પંચમહાલ: જિલ્લામાં કોંગ્રેસમાં જોર શોરથી પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે આજે દલવાડામાં યોજાયેલી પ્રચાર સભામાં શહેરા તાલુકા પંચાયતના મહિલા સભ્ય વિલાસ પગી ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર વી. કે. ખાંટે તેમને ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 9, 2019, 9:57 PM IST

પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા ગામે મંદિર આજે વિકાસની પ્રચાર સભા યોજાઇ હતી. જેમાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાનાર દલવાડા ગામના સરપંચ વિક્રમસિંહ પગીએ તેમનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઘોડા ઉપર બેસાડીને ડી.જે.ના તાલે સભા સ્થળે પહોંચ્યા હતા.

શહેરા તાલુકા પંચાયતના મહિલા સભ્ય કોંગ્રેસમાં જોડાયા

શહેરા તાલુકા પંચાયતના મહિલા સભ્ય સહિત 10થી વધુ કાર્યકરો ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા. મહિલા ઉમેદવારોને કોંગ્રેસનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર વી. કે.ખાંટ ઉમેદવારીપત્ર ભરવા જતા પહેલા શહેરા તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને દલવાડા ગામના સરપંચ વિક્રમ પગી સહિતના અન્ય કાર્યકરો ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા.

Intro:પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે આજે દલવાડા મુખ્ય યોજાયેલી પ્રચાર સભામાં શહેરા તાલુકા પંચાયતના મહિલા સભ્ય વિલાસબેન પગી ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા.જેમાં કોંગ્રેસના ઉમેદવાર વી.કે ખાતે તમને ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.

Body:પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા ગામે મંદિર આજે વિકાસની પ્રચાર સભા યોજાઇ હતી. જેમાં હાલત ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાનાર દલવાડા ગામના સરપંચ વિક્રમસિંહ પગી એ તેમનું ફુલહારથી સ્વાગત કર્યું હતું ત્યારબાદ ઘોડા ઉપર બેસાડીને ડીજે ના તાલે સભા સ્થળે પહોંચ્યા હતા.

Conclusion:ઉપસ્થિત સભામાં શહેરા તાલુકા પંચાયતના મહિલા સભ્ય વિલાસબેન શૈલેષભાઈ પગી સહિત 10થી વધુ કાર્યકરો ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા.લોકસભાના ઉમેદવાર વિચે ખાતે આ મહિલા ઉમેદવારોને કોંગ્રેસનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે કોંગ્રેસના ઉમેદવાર વી. કે.ખાંટ ઉમેદવારીપત્ર ભરવા જતા હતા તે પહેલા શહેરા તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને આ દલવાડા ગામના સરપંચ વિક્રમ પગી સહિતના અન્ય કાર્યકરો ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા.

bite અજિત સિંહ ભટ્ટી
પંચમહાલ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.